Gujarat Election 2022 : પીએમ મોદી 5 ડિસેમ્બરના રોજ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે

|

Dec 02, 2022 | 6:06 PM

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કામાં પીએમ મોદી અમદાવાદમાં 5 ડિસેમ્બરના રોજ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે.

Gujarat Election 2022 : પીએમ મોદી 5 ડિસેમ્બરના રોજ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે
PM Modi Voting
Image Credit source: File Image

Follow us on

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કામાં પીએમ મોદી અમદાવાદમાં 5 ડિસેમ્બરના રોજ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે.પીએમ મોદી લોકશાહીના પર્વમાં મતાધિકાર માટે આવશે. પીએમ મોદી સાબરમતી વિધાનસભા બેઠકના મતદાર છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન  પૂર્ણ થયું છે  જેમાં સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં 19 જિલ્લાની 89 બેઠકો પર અંદાજે  સરેરાશ 63.14  ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે મતદાન નર્મદામાં 68. 24 ટકા મતદાન  નોંધાયું હતું.  જ્યારે  જામનગર જિલ્લામાં  58.42 ટકા મતદાન નોંધાયું હતું.

ગુજરાતમાં પ્રથમ તબકકામાં જિલ્લાવાર મતદાનની ટકાવારીની વાત કરીએ તો, કચ્છ 59.80 ટકા, સુરેન્દ્રનગર 62.46 ટકા, મોરબી 69.95 ટકા, રાજકોટ 60.45 ટકા, જામનગર 58.42 ટકા, દ્વારકા 61.71ટકા, પોરબંદર 59.51 ટકાજૂનાગઢ 59.52 ટકા, સોમનાથ 65.93 ટકા, અમરેલી 57.59 ટકા, ભાવનગર 53.28 ટકા, બોટાદ 57.58 ટકા, સુરત 62.27 ટકા, તાપી 76.91 ટકા, ડાંગ 67.33 ટકા, નવસારી 71.06 ટકા, વલસાડ 69.40 ટકા, ભરૂચ 66.31 ટકા અને નર્મદામાં 78.24 ટકા મતદાન નોંધાયું હતું

આજનું રાશિફળ તારીખ : 17-11-2024
T20માં ભારત માટે વર્ષ 2024 રહ્યું શાનદાર
અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર

જ્યારે  બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Published On - 5:52 pm, Fri, 2 December 22

Next Article