શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બનાસકાંઠામાં બે બાળકોના મોત, બે સારવાર હેઠળ, જુઓ વીડિયો

બનાસકાંઠા જિલ્લામાં પણ શંકાસ્પદ વાયરસના ચાર કેસ નોંધાયા છે. જેમાંથી બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે બે બાળકો હાલમાં સારવાર હેઠળ છે. બાળકોના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. બીજી તરફ સ્થાનિક આરોગ્ય વિભાગે પણ સ્ક્રિનીંગ સહિતની કામગીરી હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2024 | 9:29 AM

રાજ્યમાં એક બાદ એક ચાંદીપુરાના કેસ સામે આવી રહ્યા છે. ચાંદીપુરા વાયરસે ઉત્તર ગુજરાતમાં કહેર મચાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ શંકાસ્પદ વાયરસના ચાર કેસ નોંધાયા છે. જેમાંથી બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે બે બાળકો હાલમાં સારવાર હેઠળ છે. બાળકોના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. બીજી તરફ સ્થાનિક આરોગ્ય વિભાગે પણ સ્ક્રિનીંગ સહિતની કામગીરી હાથ ધરી છે.

પાલનપુર શહેરમાં આરટીઓ ફાટક વિસ્તારમાં રહેતા પરિવારે 8 વર્ષના બાળકને ખેંચ આવતા અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે કાંકરેજના ડુંગરાસણ ગામના 12 વર્ષના બાળકની પણ તબિયત લથડતા ધારપુર મેડિકલ કોલેજની સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">