Vadodara : એનડીઆરએફની ચાર ટીમો મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત કોલ્હાપુરમાં બચાવ કામગીરી માટે રવાના

ભારતીય સેનાના ૫ હવાઈ જહાજોની મદદથી આ ટીમોને જરૂરી ઉપકરણો સાથે મહારાષ્ટ્રના પૂરપીડીત ક્ષેત્રમાં બચાવ અને રાહત કામગીરી માટે પહોંચાડવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 4:16 PM

વડોદરા( Vadodara) થી NDRFની છઠ્ઠીથી બટાલિયનની 4 ટીમો તાત્કાલિક હવાઈ માર્ગે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત કોલ્હાપુર વિસ્તારમાં બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે. ભારતીય સેનાના ૫ હવાઈ જહાજોની મદદથી આ ટીમોને જરૂરી ઉપકરણો સાથે પૂરપીડીત ક્ષેત્રમાં બચાવ અને રાહત કામગીરી માટે પહોંચાડવામાં આવી છે. ટીમોના તાલીમબદ્ધ અને કુશળ જવાનો સ્થાનિક પ્રશાસન, પોલીસ અને બચાવ રાહત દળો સાથે કામગીરીમાં જોડાશે. કોલ્હાપુરથી આ ટુકડીને પુણે, સાંગલી અને સતારા જેવા વિસ્તારોમાં પણ બચાવ અને રાહત કામગીરી સોંપવામાં આવશે.

આ પણ વાંચો : True Story: DSP પરીક્ષીતા રાઠોડ પૂજા કરવા બેઠા અને પી.આઈ જાડેજાએ બે રાઉન્ડ ગોળીબાર કર્યા

આ પણ વાંચો : Tokyo Olympics: ઇલાવેનિલ અને અપૂર્વીની શાનદાર શરુઆત બાદ 10 મી એર રાઇફલમાં નિશાન ચુક્યા, મેડલની આશા સમાપ્ત 

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">