VIDEO : ચૂંટણી પહેલા પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ફરી ચર્ચામાં, અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બન્નેએ ચોટીલા બેઠક પરથી ઉમેદવારો ઉતારી દીધા છે ત્યારે સોમા પટેલ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાને જોતા ચોટીલા બેઠકનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 7:53 AM

ભાજપ- કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂકેલા સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે. સોમા પટેલે ચોટીલા બેઠક પરથી અપક્ષ ઊમેદવારી કરવા માટે ફોર્મ ઉપાડતા ચોટીલાની રાજનીતિ ગરમાઈ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બન્નેએ ચોટીલા બેઠક પરથી ઉમેદવારો ઉતારી દીધા છે ત્યારે સોમા પટેલ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાને જોતા ચોટીલા બેઠકનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે.

ટિકિટની ટકટકને પગલે રાજકીય માહોલ ગરમ

તો બીજી તરફ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં AAPનુ સ્થાનિક સંગઠન જાહેર થયેલા ઉમેદવારથી નારાજ થયુ છે. AAP માંથી વાઘજી પટેલને ધ્રાંગધ્રાથી ઉમેદવાર તરીકે જાહેર કરાતા હોદ્દેદારોએ રાજીનામા ધર્યા. મહત્વનું છે કે, ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યના 15 હોદ્દેદારોએ AAP માંથી રાજીનામુ આપ્યું . AAPએ જાહેર કરેલા ઉમેદવાર વાઘજી પટેલની વાત કરીએ તો તેઓ ભાજપમાંથી રાજીનામુ આપીને AAPમાં જોડાયા છે. અને આ વખતેની ભાજપની સેન્સ પ્રક્રિયામાં પણ તેમણે દાવેદારી નોંધાવી છે. ત્યારે પક્ષપલટાથી જાણીતા વાઘજી પટેલને ભાજપમાંથી ટિકિટ મળે તો ફરી પક્ષપલટો કરે તો નવાઈ નથી. એવામાં AAP સ્થાનિક સંગઠને ઉમેદવારને બદલાવવા રજૂઆત કરી છે. અને જો તેમની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો પાર્ટીમાંથી નિષ્ક્રીય થવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">