Ahmedabad : ઉસ્માનપુરા નજીક મેટ્રોના કામ દરમ્યાન સળિયા ઉપાડવા જતાં ક્રેન પડી, કોઇ જાનહાનિ નહિ

ઉસ્માનપુરા નજીક કામ સમયે લોખંડના સળિયા ઉપાડવા જતા ક્રેન પડવાનો બનાવ બન્યો હતો. જેમાં હાલ ક્રેનના ડ્રાઈવરનો કોઈ માહિતી નથી. જ્યારે એક થી બે લોકો સામાન્ય ઈજા પહોંચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 6:35 PM

અમદાવાદ(Ahmedabad) શહેરમાં મેટ્રો(Metro) ના કામ સમયે ઉસ્માનપુરા નજીક કામ સમયે લોખંડના સળિયા ઉપાડવા જતા ક્રેન પડવાનો બનાવ બન્યો હતો. જેમાં હાલ ક્રેનના ડ્રાઈવરનો કોઈ માહિતી  નથી. જ્યારે એક થી બે લોકો સામાન્ય ઈજા પહોંચી છે. જ્યારે આ બીજી ક્રેનની મદદથી પડેલી ક્રેનને ઉપાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ જો ક્રેનનો થોડો ભાગ આગળ હોત તો સોસાયટીની દીવાલ અને મકાનને નુકસાન થયું હોત. જો કે આ સમયે કોઇ રાહદારી કે વાહન ચાલક નહી નીકળતા મોટી દુર્ઘટના ટળી હતી. જો કે સ્થાનિકો દ્વારા અગાઉ સ્લેબ પડયાનો બનાવ બન્યાનો પણ ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો : જો તમે સવારના રાંધેલા ભાત સાંજે અને સાંજના રાંધેલા ભાત સવારે ખાતા હોવ, તો આ તમારે ખાસ વાંચવુ

આ પણ વાંચો : Dudhsagar Waterfall Video: ભારે વરસાદને કારણે ગોવાના દૂધસાગર ઘોઘ પર રોકી ટ્રેન, રેલ મંત્રાલયે શેર કર્યો અદ્ભુત વિડીયો

Follow Us:
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
g clip-path="url(#clip0_868_265)">