Gujarati Video : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદો પર કવિતા લખનાર પ્રોફેસરને ક્લિનચીટ, કુલપતિએ પ્રોફેસર મનોજ જોષીને ફરજ પર પરત લીધા

પ્રોફેસર મનોજ જોષીએ યુનિવર્સિટીના વિવાદો પર એક કવિતા લખી હતી. જેને લઈને વિવાદ સર્જાતા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવાયા હતા અને તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે હવે તપાસ કમિટીએ પ્રોફેસરને ક્લિનચીટ આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 10:01 AM

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) વિવાદો પર કવિતા લખનાર પ્રોફેસર મનોજ જોષીને ક્લિનચીટ આપવામાં આવી છે. તપાસ કમિટીના રિપોર્ટમાં ક્લિનચીટ મળતાં સિન્ડિકેટે તેને માન્ય ગણી છે. જેથી કુલપતિએ પ્રોફેસર મનોજ જોષીને ફરજ પર પરત લીધા છે.

આ પણ વાંચો Breaking News : ગુજરાત ATSની તપાસમાં મોટો ખુલાસો, રાજકોટથી ઝડપાયેલા આતંકીઓના ટાર્ગેટ પર હતો જન્માષ્ટમીનો તહેવાર, જુઓ Video

અગાઉ પ્રોફેસર મનોજ જોષીએ યુનિવર્સિટીના વિવાદો પર એક કવિતા લખી હતી. જેને લઈને વિવાદ સર્જાતા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવાયા હતા અને તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે હવે તપાસ કમિટીએ પ્રોફેસરને ક્લિનચીટ આપતાં કુલપતિએ પ્રોફેસર મનોજ જોષીને ફરજ પર પરત લીધા છે. યુનિવર્સિટીના ગુજરાતી ભવનમાં મનોજ જોષી ફરજ પર હાજર થયા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">