અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી દેવાનો પ્રયાસ, જુઓ CCTV વીડિયો

ચાઈનીઝ ફૂડની લારી ચલાવતા પરપ્રાંતિય યુવકને સ્થાનિક અસમાજીક તત્વો દ્વારા હુમલો કરીને માર મારતા વીડિયો સામે આવ્યા છે. યુવકને માર મારીને ગુંડાગીરી દર્શાવતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. તો વળી આ હુમલાખોર યુવકોને આટલેથી સંતોષ ના થયો હોય એમ કારને રિવર્સ હંકારીને લારી સાથે અથડાવીને નુક્સાન પહોંચાડવા માટે પ્રયાસ કરીને આતંક મચાવ્યો હતો.

| Updated on: Jul 12, 2024 | 8:36 PM

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં અસામાજીક તત્વોના આતંકના CCTV વીડિયો વાયરલ થયા છે. ચાઈનીઝ ફૂડની લારી ચલાવતા પરપ્રાંતિય યુવકને સ્થાનિક અસમાજીક તત્વો દ્વારા હુમલો કરીને માર મારતા વીડિયો સામે આવ્યા છે. યુવકને માર મારીને ગુંડાગીરી દર્શાવતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. તો વળી આ હુમલાખોર યુવકોને આટલેથી સંતોષ ના થયો હોય એમ કારને રિવર્સ હંકારીને લારી સાથે અથડાવીને નુક્સાન પહોંચાડવા માટે પ્રયાસ કરીને આતંક મચાવ્યો હતો.

ઘટના બાદ હવે સાઠંબા પોલીસ દ્વારા પણ આ મામલે હવે અસામાજીક તત્વોને પાઠ ભણાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. વીડિયોમાં જોવા મળતા યુવકો અને કાર સંદર્ભેની વિગતો સાઠંબાની સ્થાનિક પોલીસે મેળવાની કાર્યવાહી શરુ કરી છે. આમ હવે આવા તત્વોની સામે આકરી કાર્યવાહી હાથ ધરવાનો સ્થાનિકોમાં રોષ સાથે માંગ વર્તાઈ રહી છે. જેને લઈ હવે કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">