રૂપિયા ઉધાર લઈને શરૂ કર્યો હીરાનો વેપાર…4800 કરોડની નેટવર્થ, જાણો કોણ છે રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા

ગોવિંદ ધોળકિયાએ વેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા. હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી. ત્યારબાદ આ ઉદ્યોગમાં સતત પ્રગતિ મેળવી અને અનેક સેવાકીય કાર્યો પણ કર્યા. તેમણે રામ મંદિરના નિર્માણમાં 11 કરોડનું દાન આપ્યું હતું.

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 14, 2024 | 7:14 PM

ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની પણ પસંદગી કરી છે. તેઓ ગુજરાતના દુધાળા ગામના વતની છે. 1964માં 17 વર્ષની ઉંમરે તેમને પોતાના જાહેર જીવનની શરૂઆત કરી હતી અને તેઓ હીરા ઘસવાના કામ માટે સુરત આવ્યા હતા અને ત્યારબાદ તેમને કંપનીની સ્થાપના કરી અને આજે રામકૃષ્ણ એક્સપોર્ટ તેમની કંપની સફળતાના શિખરે પહોંચી છે અને તેઓ બિઝનેસમેનની સાથે લોકસેવાના કાર્યોમાં પણ ખૂબ જ આગળ રહ્યા છે.

લોકો વચ્ચે તેઓ પ્રેમથી કાકા તરીકે ઓળખાય છે. તેમણે 1964માં 17 વર્ષની ઉંમરે જાહેર જીવનની શરૂઆત કરી હતી. 1964માં સુરતમાં કારકિર્દીની શરૂઆત કરી. શરૂઆતમાં હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા હતા. ત્યાર બાદ 3 મિત્રો સાથે મળીને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું.

શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની બનાવી જેમાં રફ હીરાના વેપારી હીરાભાઈ વાડીવાલા સાથે વેપાર શરૂ કર્યો. વેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા. હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી. ત્યારબાદ આ ઉદ્યોગમાં સતત પ્રગતિ મેળવી અને અનેક સેવાકીય કાર્યો પણ કર્યા. તેમણે રામ મંદિરના નિર્માણમાં 11 કરોડનું દાન આપ્યું હતું.

આ પણ વાંચો રિક્ષા ચાલકથી રાજ્યસભા ટિકિટ સુધીની સફર…જાણો ગુજરાત ભાજપના રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયક વિશે

Follow Us:
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">