Rajkot Video : ક્ષત્રિય આંદોલનમાં ભાજપના નેતાની સંડોવણી ચર્ચા મામલે ભાજપના ઉપાધ્યક્ષ બોલ્યા ‘ક્ષત્રિય આંદોલનમાં ભાજપના નેતાની સંડોવણીની વાતો માત્ર અફવા’

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ અંગે સૌથી મોટો ખુલાસો કર્યો છે. ભરત બોઘરાએ નિવેદન આપ્યુ કે રાજકોટ ભાજપના કોઇ નેતાનો ભાજપ દ્વારા ખુલાસો માગવામાં આવ્યો નથી. રાજકોટ શહેર કે જિલ્લા ભાજપમાં કોઇ પણ વિખવાદ ન હોવાની માહિતી અમારા હાઇકમાન્ડને તમામ કાર્યકરો પર વિશ્વાસ હોવાનું જણાવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2024 | 11:55 AM

રાજકોટમાં ક્ષત્રિય આંદોલનમાં ભાજપના ક્ષત્રિય નેતાની ભૂમિકાની હોવાની ચર્ચા થઈ રહી છે.ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ અંગે સૌથી મોટો ખુલાસો કર્યો છે. ભરત બોઘરાએ નિવેદન આપ્યુ કે રાજકોટ ભાજપના કોઇ નેતાનો ભાજપ દ્વારા ખુલાસો માગવામાં આવ્યો નથી. રાજકોટ શહેર કે જિલ્લા ભાજપમાં કોઇ પણ વિખવાદ ન હોવાની માહિતી અમારા હાઇકમાન્ડને તમામ કાર્યકરો પર વિશ્વાસ હોવાનું જણાવ્યુ છે.

ભાજપ નેતાની સંડોવણીની વાતો માત્ર એક અફવા હોવાનું પણ ભરત બોધરાએ જણાવ્યુ છે. આ ઉપરાંત ભરત બોઘરાએ જણાવ્યુ કે, પદ્મીનીબાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે,અમે સ્વીકારી લીધું છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષે વધુ ખુલાસો કરતા જણાવ્યુ કે, હું 20 વર્ષથી ભાજપના પાયાના કાર્યકર તરીકે કામ કરૂ છું  અને જો મારો કઇ ખોટા વ્યક્તિ સાથે સંબંધ સામે આવશે તો હું જાહેર જીવન છોડી દઇશ. આ ઉપરાંત જણાવ્યુ કે, અમારી પાર્ટીના હિતશત્રુઓ અમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. તેમજ “જે સમાચારો વહેતા થયા છે તે ખોટા છે તેમાં કોઇ તથ્ય નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">