Bhavnagar : આર્મી જવાનની બહાદુરી, મહુવામાં કોઝવે પરથી તણાતા 6 લોકોના જીવ બચાવ્યા

આર્મી જવાન ભગુડા માતાજીના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે કસાણ ગામની નદીમાં એક કાર સાથે 6 લોકોને તણાતા જોઈ આર્મીમેન વિશાલ ડોડિયાએ પોતાના જીવની ચિંતા કર્યા વિના નદીમાં ઝંપલાવ્યું હતું.. અને બહાદૂરીપૂર્વક તમામ લોકોને બચાવી લીધા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 9:42 PM

Bhavangar : આર્મીનો જવાન ભલે દેશના ગમે તે ખૂણામાં હોય,, તે પોતાની દેશસેવાની ફરજ નથી ભૂલતો. તેનું જીવતું જાગતું ઉદાહરણ ભાવનગરના મહુવામાં(Mahuva)જોવા મળ્યું.મહુવાના કસાણ ગામ પાસે કોઝવે પરથી ડ્રાઈવર સહિત 6 લોકો કાર સાથે તણાતા હતા. આર્મીના જવાને તમામને બચાવી લીધા.જાગધાર ગામના વતની આર્મીમેન વિશાલ ડોડિયા જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવે છે.

આ પણ વાંચો : Amreli : રાજુલાનો ધાતરવડી ડેમ ઓવરફ્લો થતા જોવા મળ્યો આહ્લાદક નજારો- જુઓ તસ્વીરો

તેઓ રજા લઈને વતનમાં આવ્યા છે. આ દરમિયાન તેઓ ભગુડા માતાજીના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે કસાણ ગામની નદીમાં એક કાર સાથે 6 લોકોને તણાતા જોઈ આર્મીમેન વિશાલ ડોડિયાએ પોતાના જીવની ચિંતા કર્યા વિના નદીમાં ઝંપલાવ્યું હતું.. અને બહાદૂરીપૂર્વક તમામ લોકોને બચાવી લીધા હતા.તેમની કામગીરીને જોઈ ઘટનાસ્થળે પહોંચેલા બગદાણાના PSIઅને મામલતદારે પણ તેમના કાર્યને બિરદાવ્યું હતું.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન
કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત
કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત
સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ
સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ
સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !
સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે
સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે
ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે
ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે
કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
g clip-path="url(#clip0_868_265)">