Amreli : રાજુલાનો ધાતરવડી ડેમ ઓવરફ્લો થતા જોવા મળ્યો આહ્લાદક નજારો- જુઓ તસ્વીરો

Amreli: અમરેલીમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા વરસાદમાં જળાશયો ઓવરફ્લો થયા છે. રાજુલા ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોના લોકોને નદીકાંઠે અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 7:01 PM
અમરેલીમાં જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં સારો વરસાદ થતા જિલ્લાના અનેક જળાશયો ઓવરફ્લો થયા છે. જેમા રાજુલા તાલુકાનો ધાતરવડી ડેમ ઓવરફ્લો થયો છે. જળાશયોમાં પાણીની આવક થતા ખેડૂતોની સિંચાઈની સમસ્યા હલ થશે.

1 / 4
રાજુલાનો ધાતરવડી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામડાના લોકોને નદીકાંઠે અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે

2 / 4
સાવરકુંડલા તાલુકાનો શેલ દેદુમલ ડેમ, ધારીનો ખોડિયાર ડેમ અને વડિયાનો સુરવો ડેમ પણ ઓવરફ્લો થયા છે. અન્ય મોટાભાગના જળાશયોમાં પાણીની આવક થતા નવા નીર આવ્યા છે.

3 / 4
રાજુલા શહેર, ધારેશ્વર, જુની માંડરડી, નવી માંડરડી સહિત નીચાણવાળા ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે.  Input Credit- Jaydev Kathi- Rajula

4 / 4
Follow Us:
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે

ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત

આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

g clip-path="url(#clip0_868_265)">