ભરૂચ : નો પાર્કિંગમાં પાર્ક ટુ વહીલરને પોલીસે મારેલું લોક તોડનારની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

ભરૂચ : ભરૂચમાં પોલીસે કરેલી કાર્યવાહી સામે તંત્રને ઠેંગો દેખાડવાનો પ્રયાસ કરનાર યુવાનની અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી છે. નો પાર્કિંગમાં પાર્ક ટુ વહીલરને પોલીસ લોક મારતા દંડની કાર્યવાહીથી બચવા યુવાને લોક તોડી નાખ્યું હતું જોકે આ ઘટના કેમેરામાં કેદ થઇ જતાં પોલીસે લોક તોડનારની ધરપકડ કરી માફી મંગાવી છે.

| Updated on: Feb 08, 2024 | 8:47 AM

ભરૂચ : ભરૂચમાં પોલીસે કરેલી કાર્યવાહી સામે તંત્રને ઠેંગો દેખાડવાનો પ્રયાસ કરનાર યુવાનની અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી છે. નો પાર્કિંગમાં પાર્ક ટુ વહીલરને પોલીસ લોક મારતા દંડની કાર્યવાહીથી બચવા યુવાને લોક તોડી નાખ્યું હતું જોકે આ ઘટના કેમેરામાં કેદ થઇ જતાં પોલીસે લોક તોડનારની ધરપકડ કરી માફી મંગાવી છે.

પોલીસ સૂત્રો અનુસાર 12 જાન્યુઆરીના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રાફિકને અડચણરૂપ પાર્ક ટુ વહીલરના ટાયરને લોક મારી દીધું હતું. વાહન ચાલકે દંડ ભરવાના બદલે પોલીસે લગાવેલ લોક તોડી નાખ્યું હતું અને વાહન લઇ રફુચક્કર થઇ ગયો હતો. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. ઘટના બાબતે પોલીસ હરકતમાં આવી હતી. એકટીવાની નંબર પ્લેટ પણ ન હતી જોકે કાયદાની ઐસીતૈસી કરનારને સબક શીખવાડવા ભારે જહેમત બાદ આખરે ગાર્ડન સિટી ખાતે રહેતા સુજીતસિંઘ રણબહાદુરસિંઘ રાઠોડને ઝડપી પડાયો હતો.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
તાન્યા આપઘાત કેસ...IPL ક્રિકેટર અભિષેક શર્મા પોલીસ સમક્ષ થયો હાજર

ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઇન માટે આપેલી જમીનનું સરકાર બમણું વળતર ચુકવશે

અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ

અરવલ્લી LCBએ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનથી ઝડપી લીધો

ઈકો કારમાં એક સાથે 40 મુસાફરો સવાર, વીડિયો થયો વાયરલ

MLA ગેનીબેન ઠાકોરનો બળાપો, કહ્યુ-કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા સ્વાર્થી

સલાયા બંદર પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એક કિશોરીનું મોત

કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો, મુળુ કંડોરિયા ભાજપમાં જોડાયા

ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો

રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ

g clip-path="url(#clip0_868_265)">