Ahmedabad: વી.એસ. હોસ્પિટલની બિલ્ડીંગ હવે નહીં તોડાય

આ અંગે દાખલ થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હોસ્પિટલની બિલ્ડીંગ તોડી પાડવા અંગેના ટેન્ડરને ગુજરાત હાઈકોર્ટમાં  (Gujarat Highcourt) પડકારાયુ હતું. બિસ્માર બનેલી ઈમારતોથી દર્દીઓને નુકસાન ન થાય એટલે એમને તોડવી જરૂરી છે તેમ મનપાએ કોર્ટમાં જણાવ્યું હતું. કોર્પોરેશનની બાંહેધરી બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 11:34 PM

અમદાવાદની (Ahmedabad) વી.એસ. હોસ્પિટલની (V S Hospital) બિલ્ડીંગ નહીં તોડવામાં આવે. આ  હોસ્પિટલમાં 500 બેડ છે અને 500 બેડવાળી હોસ્પિટલની બિલ્ડીંગ નહીં તોડાય. હોસ્પિટલમાં દર્દીઓને મળતી મફત મેડિકલ સારવાર યથાવત રહેશે. હોસ્પિટલની બિસ્માર બનેલી ઈમારતો જ તોડાશે. આ અંગે દાખલ થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હોસ્પિટલની બિલ્ડીંગ તોડી પાડવા અંગેના ટેન્ડરને ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) પડકારાયુ હતું. બિસ્માર બનેલી ઈમારતોથી દર્દીઓને નુકસાન ન થાય એટલે એમને તોડવી જરૂરી છે તેમ મનપાએ કોર્ટમાં જણાવ્યું હતું. કોર્પોરેશનની બાંહેધરી બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

નોંધનીય છે કે અઠવાડિયા અગાઉ અમદાવાદ વી.એસ.હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડવા અંગેના ટેન્ડરને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. હોસ્પિટલ બિલ્ડિંગ તોડવાના ટેન્ડરને લઈને હાઈકોર્ટ (High Court) અમદાવાદ મનપાને આકરા સવાલ કર્યા છે. હાઈકોર્ટે હયાત બિલ્ડિંગને તોડવાનું કારણ અને તોડ્યા બાદ શું કામગીરી કરશો એ જણાવવા કહ્યું છે. આ સાથે એક અઠવાડિયા સુધી કોઈ ડિમોલિશન ન કરવાની ખાતરી આપવા અંગે પણ પૂછ્યુ છે.

સામા પક્ષે અમદાવાદ મનપાના વકીલે બિલ્ડિંગ જૂની અને બિસ્માર હોવાથી તોડવી જરૂરી હોવાનું જણાવ્યુ હતુ અને બિલ્ડિંગ તોડ્યા બાદની કામગીરી અંગે સૂચના ન હોવાનું જણાવ્યુ છે. આપને જણાવી દઈએ કે લાંબા સમયથી વી.એસ. હોસ્પિટલને તોડી પાડવાનો વિવાદ ચાલી રહ્યો છે અને તાજેતરમાં જ વીએસ હોસ્પિટલના બિલ્ડંગને તોડી પાડવા મામલે એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ હતુ. આ ટેન્ડરના હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">