Gandhinagar Video : આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે, પ્રિ-મોનસૂન કામગીરી સહિત અનેક મુદ્દા પર થશે ચર્ચા

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આજે  57 દિવસ બાદ કેબિનેટની બેઠક મળશે. લોકસભાની આચારસંહિતા પૂર્ણ થયા બાદ પ્રથમ કેબિનેટ બેઠક છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 12, 2024 | 10:14 AM

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આજે  57 દિવસ બાદ કેબિનેટની બેઠક મળશે. લોકસભાની આચારસંહિતા પૂર્ણ થયા બાદ પ્રથમ કેબિનેટ બેઠક છે.

નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર PM બનતા બેઠકમાં આભાર પ્રસ્તાવ રજૂ થશે. પ્રિ-મોનસૂન કામગીરી, શાળા પ્રવેશ ઉત્સવ સહિતના મુદ્દાઓ પર મંથન થશે. કેબિનેટ બેઠકમાં યોગ દિવસની ઉજવણી મુદ્દે ચર્ચા થશે. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુક્સાનની સહાય મુદ્દે ચર્ચા થઈ શકે છે.

ભાજપની પાસે મોટી બહુમતી

ભૂપેન્દ્ર પટેલની સરકારે સૌથી મોટી બહુમતી મેળવી લીધી છે. હવે વિધાનસભામાં ભાજપના 161 ધારાસભ્ય છે. સામે વિપક્ષની સંખ્યા 17 પર જ સમેટાઇ ગઇ છે. જેમાં કોંગ્રેસના 13 ધારાસભ્ય છે. જ્યારે આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્ય છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

g clip-path="url(#clip0_868_265)">