Junagadh : ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ શરુ કર્યો પ્રચાર, ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો, જુઓ Video

જૂનાગઢને જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે પોતાની કવાયત તેજ કરી દીધી છે. ભાજપે પોતાના વર્તમાન સાંસદ પર જ વિશ્વાસ મુક્યો છે અને ત્રીજી વખત જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે. સામે કોંગ્રેસે હજૂ સુધી ઉમેદવાર જાહેર નથી કર્યો, ત્યારે રાજેશ ચુડાસમાએ પ્રચાર શરુ પણ કરી દીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2024 | 10:52 AM

જૂનાગઢને જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે પોતાની કવાયત તેજ કરી દીધી છે. ભાજપે પોતાના વર્તમાન સાંસદ પર જ વિશ્વાસ મુક્યો છે અને ત્રીજી વખત જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે. સામે કોંગ્રેસે હજૂ સુધી ઉમેદવાર જાહેર નથી કર્યો, ત્યારે રાજેશ ચુડાસમાએ પ્રચાર શરુ પણ કરી દીધો છે.

આ પણ વાંચો- Rajkot : પરષોત્તમ રૂપાલાને માફી આપવા અંગે ક્ષત્રિય અગ્રણીઓમાં પડ્યા ભાગલા, વિરોધ યથાવત્, જૂઓ Video

જૂનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાએ ચૂંટણી પ્રચાર શરુ કર્યો છે. વેરાવળ શહેરમાં ચૂડાસમાએ કાર્યકરો સાથે પ્રચાર શરુ કર્યો છે. રાજેશ ચુડાસમાએ ‘અબકી બાર 400 કે પાર’નો લક્ષ્યાંક પૂર્ણ કરીશું તેવો દાવો કર્યો છે. તેમણે આ પડકારને પરિશ્રમ થકી વિજય બનાવવાની નેમ લીધી હોવાનું જણાવ્યુ હતુ. રાજેશ ચૂડસમાએ લોકસભા ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">