દ્વારકા વીડિયો : હોટલ બુકિંગ માટેની બોગસ વેબસાઈટ બનાવા સહિતના 9 ગુનાનો ભેદ ઉકેલાયો, 5 આરોપીની ધરપકડ

દ્વારકામાં બનેલા 9 ગુનાનો ભેદ સાયબર ક્રાઈમે ઉકેલ્યો છે. સાયબર ક્રાઈમે 5 શખ્યોની ધરપકડ કરતા અનેક ખુલાસાઓ થયા છે. આરોપીઓએ 50થી વધુ હોટલ બુકિંગ માટેની બોગસ વેબસાઈટ બનાવી છેતરપિંડી કરી હતી. શખ્સો ડમી પ્રિ- એક્ટિવેટ સિમ કાર્ડનું પણ વેચાણ કરતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2024 | 10:56 AM

રાજ્યમાં દિવસે દિવસે સાયબર ક્રાઇમના કેસમાં સતત વધારો થયો છે. દ્વારકામાં બનેલા 9 ગુનાનો ભેદ સાયબર ક્રાઈમે ઉકેલ્યો છે. સાયબર ક્રાઈમે 5 શખ્યોની ધરપકડ કરતા અનેક ખુલાસાઓ થયા છે. આરોપીઓએ 50થી વધુ બોગસ હોટલ બુકિંગ વેબસાઈટ બનાવી છેતરપિંડી કરી હતી. શખ્સો ડમી પ્રિ- એક્ટિવેટ સિમ કાર્ડનું પણ વેચાણ કરતા હતા. તેમજ લોકોને ન્યૂડ વીડિયો કોલ કરીને છેતરપિંડી કરતા હોવાનુમ ખુલ્યુ છે. 5 આરોપીઓને વડોદરા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પકડાયા છે.

સલાયા બંદર પાસે લગાવ્યા સોલાર કેમેરા

દેવભૂમિ દ્વારકામાં પણ દ્વારકા પોલીસે સુરક્ષા માટે વધુ એક પ્રયત્ન કર્યો છે.  દેવભૂમિ દ્વારકામાં દરિયાઈ પટ્ટીમાં ગુનાહિત પ્રવૃતિઓને ડામવા જિલ્લા પોલીસે હાઈટેક પ્લાન તૈયાર કર્યો છે. પોલીસે સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં સોલાર કેમેરા નેટવર્ક ઉભું કર્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી
Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી
મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ
મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો
દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ
દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
રાજકોટ પંથકમાં કમોસમી વરસાદ,શિયાળું પાકને નુકસાનની ભીતિ
રાજકોટ પંથકમાં કમોસમી વરસાદ,શિયાળું પાકને નુકસાનની ભીતિ
દિલ્હીમાં મંત્રી પરિષદની અંતિમ બેઠક બાદ નામોની જાહેરાત થઈ શકે
દિલ્હીમાં મંત્રી પરિષદની અંતિમ બેઠક બાદ નામોની જાહેરાત થઈ શકે
g clip-path="url(#clip0_868_265)">