AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પાપા કી પરી’ એ ચલાવી એવી સ્કૂટી કે બધુ લેતી ગઇ સાથે, Video સોશિયલ મીડિયામાં Viral

જેવી તે સ્કૂટી ચાલુ કરીને તેને વાળવા જાય છે તો ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સીલેટર આપવાના કારણે તે કપડાં સૂકવવાના સ્ટેન્ડમાં જઇને ભટકાય છે. આ વીડિયો પર લોકો ખૂબ પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.

'પાપા કી પરી' એ ચલાવી એવી સ્કૂટી કે બધુ લેતી ગઇ સાથે, Video સોશિયલ મીડિયામાં Viral
Viral video of girl scooty accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 9:29 AM
Share

દરરોજ આપણે સોશિયલ મીડિયા (Social Media) પર ઘણો સમય સ્ક્રોલિંગ કરવામાં વિતાવીએ છીએ. આ દરમિયાન આપણને ઘણા બધા કેટલા રમૂજી વીડિયોઝ (Funny Video) અને ફોટોઝ જોવા મળે છે. ઘણી વખત આવા વીડિયો જોઇને આશ્ચર્ય થાય છે તો ઘણા વીડિયોને જોઇને તમે હસવુ રોકી નથી શક્યા. હાલમાં પણ આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે જેને જોયા બાદ તમે હસી હસીને લોટ પોટ થઇ જશો.

વીડિયોમાં એક મહિલા સ્કૂટી લઇને પોતાના ઘર પાસે ફરી રહી છે. સ્કૂટર બહાર કાઢતી વખતે તે ભૂલમાં બ્રેક મારવાની જગ્યાએ એક્સીલેટર આપી દે છે અને ગાડી રોકાવાની જગ્યાએ આગળ જવા લાગે છે. આ ઘટના બાદ મહિલા સાથે કઇંક એવુ થાય છે જેને જોઇને લોકો હસી હસીને લોટ પોટ થઇ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા સ્કૂટી કાઢવા માટે ઘરની બહાર જઈ રહી છે.  જેવી તે સ્કૂટી ચાલુ કરીને તેને વાળવા જાય છે તો એક્સીલેટર આપવાના કારણે તે કપડાં સૂકવવાના સ્ટેન્ડમાં જઇને ભટકાય છે.

View this post on Instagram

A post shared by Chill house (@itchill.house)

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. એક યુઝરે કહ્યું, ‘આ વીડિયો જોયા બાદ હું હસવાનું રોકી શકતો નથી. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘પપ્પાનો પરો જમીન પર પડેલો છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ મહિલાને ઘણું વાગ્યુ હોવું જોઈએ.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે રમૂજી ટિપ્પણીઓ કરી છે.

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. જેનો તમે આ હકીકત પરથી અંદાજ લગાવી શકો છો કે સમાચાર લખવા સુધી આ વીડિયોને 50 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર itchill.house નામના એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ વીડિયો જોયા પછી લોકોનું હાસ્ય અટકતું નથી.

આ પણ વાંચો –

Madhya Pradesh: આકાશી વીજળીનો કહેર, 2 જિલ્લામાં 7 મહિલા સહિત 9 લોકોનાં મોત, 4 જણા ઘાયલ

આ પણ વાંચો –

Petrol-Diesel Price Today : સતત ચોથા દિવસે ડીઝલ સાથે પેટ્રોલના ભાવ પણ વધ્યા, જાણો તમારા શહેરની 1 લીટર ઇંધણની કિંમત

આ પણ વાંચો –

વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં પકડાયેલા હોટલ માલિકની રાતભર પૂછતાછ કરાઇ, આરોપીઓના લોકેશન શોધવાની કવાયત

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">