બે ટ્રેનના અકસ્માતનો વીડિયો CCTVમાં કેદ, ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત થતા ભયંકર Accident થયો, જુઓ Viral Video

કેમેરામાં જોવામાં આવ્યું કે કેવી રીતે એક મહિલા ડ્રાઈવર ટ્રેન ચલાવતી વખતે સ્માર્ટફોનમાં વ્યસ્ત હતી, જ્યારે તે જ ટ્રેક પર બીજી ટ્રેન સાથે ટ્રેનનો અકસ્માત થયો હતો.

બે ટ્રેનના અકસ્માતનો વીડિયો CCTVમાં કેદ, ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત થતા ભયંકર Accident થયો, જુઓ Viral Video
બે ટ્રેનના અકસ્માતનો વીડિયો CCTVમાં કેદImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 4:46 PM

કહેવાય છે કે સાવધાની હટી દુર્ધટના ઘટી. અમને આ કહેવત વાસ્તવિક જીવનમાં તેમજ સોશિયલ મીડિયા પરના અસંખ્ય વીડિયોમાં સાચી લાગી છે. દરેક વ્યક્તિ જાણે છે કે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે કોઈપણ સમયે ખતરનાક સાબિત થઈ શકે છે, આ વાત બધા જાણે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં બહુ ઓછા લોકો આ કહેવત પણ વિશ્વાસ કરે છે. વાયરલ વીડિયોમાં ટ્રેન અકસ્માત સમયે એક મહિલા તેના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે, જેના ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

આ પણ વાચો: Viral Video: ખેડૂતે જુગાડ ટેક્નોલોજીથી ટ્રોલીમાં ભુંસૂ ભર્યું, આ ટેકનિક જોઈને એન્જિનિયરો ચોંકી જશે

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

ટ્રેન દુર્ઘટનાનો આ જૂનો વીડિયો ટ્વિટર પેજ CCTV Idiots (@cctvidiots) પર પોસ્ટ કર્યા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે એક મહિલા ટ્રેન ડ્રાઈવરને જોઈ શકો છો જે ટ્રેન ચલાવતી વખતે પોતાના સ્માર્ટફોનનો પણ ઉપયોગ કરી રહી છે.

ટ્રેક પર તેની સામેની બીજી ટ્રેન તરફ જાય છે

તે તેના મોબાઈલ ફોનમાં એટલી મશગૂલ છે કે તે એ વાતની નોંધ લેતી નથી કે તે જ ટ્રેક પર જઈ રહી છે તેની સામે બીજી ટ્રેન છે. જ્યાં સુધી તેણીનું ધ્યાન ફોન પરથી તે જ ટ્રેક પર તેની સામેની બીજી ટ્રેન તરફ જાય છે, ત્યાં સુધી તે સંપૂર્ણપણે મૂંઝવણમાં આવી જાય છે. આ પછી, તે ટ્રેનને રોકવા માટે બ્રેક લગાવવાનું શરૂ કરે છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને ટ્રેન સામેની ટ્રેન સાથે અથડાઈ જાય છે.

આગળ શું થયું…

આ ટ્રેન દુર્ઘટના એટલો મોટો નહોતો અને વીડિયો જોઈને લાગે છે કે મહિલા ડ્રાઈવર અકસ્માતમાં બચી ગઈ છે. આગળના ફૂટેજમાં ટ્રેનની અંદર એકલો પેસેન્જર બેઠેલો જોઈ શકાય છે, જે ટ્રેન અથડાતા જ પડી જાય છે. વીડિયોમાં આ ઘાયલ મુસાફર ટ્રેનના ડબ્બાના ફ્લોર પર પડેલો જોઈ શકાય છે. જો કે વીડિયો જોતા એવુ લાગે છે કે, ટ્રેનના ડ્રાઈવર અને મુસાફરને વધારે વાગ્યું હોય તેવુ લાગી રહ્યું નથી.

વીડિયોને 10 મિલિયન વ્યૂઝ મળ્યા છે

CCTV Idiots નામના પેજ દ્વારા આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે CCTV કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો મોબાઈલ ચલાવતી વખતે કામ પર ધ્યાન કેન્દ્રીત ન કરતા હોય તેવા લોકો માટે છે. આ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થયો છે. બે ટ્રેનની પરસ્પર અથડામણની આ ઘટના ઓક્ટોબર 2019માં રશિયામાં બની હતી.

Latest News Updates

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">