AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : પૌત્રએ દાદીને કહ્યું મોદીજીનો ફોન આવ્યો, દાદીએ કહ્યું-અમદાવાદથી બોલું છું અમારે બહુ વરસાદ આવે છે

જો તમને કોઈ એમ કહે કે, મોદીજીનો ફોન આવ્યો તો તમે શું કરો. વિનમ્રતાથી વાત કરશો. પરંતુ એક યુવકે તેની દાદી સાથે પ્રેન્ક કર્યો હતો. દાદીને કહ્યું મોદીજીનો ફોન આવ્યો છે. અને પછી જે થયું તેને સાદગી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Trending Video : પૌત્રએ દાદીને કહ્યું મોદીજીનો ફોન આવ્યો, દાદીએ કહ્યું-અમદાવાદથી બોલું છું અમારે બહુ વરસાદ આવે છે
Image Credit source: AI
| Updated on: Jul 28, 2026 | 1:44 PM
Share

આજકાલ પ્રેન્ક વીડિયો બનાવવાનો ઉત્સાહ લોકોમાં જાગ્યો છે. કેટલીક વખત આવા પ્રેન્ક વીડિયો પરેશાન કરી દે છો. તો કેટલીક વખત વીડિયો સાદગી અને માસુમિયતની મિસાઈલ રજુ કરે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પૌત્રે પોતાની દાદીને પોતાના મોબાઈલની સ્ક્રીન પર દેખાડતા કહે છે દાદી આ લો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો છે.

દાદીએ કહ્યું ભારે વરસાદ આવે છે

દાદીની માસુમિયત એવી હતી કે, કોઈ પણ શંકા વગર ફોન હાથમાં લઈ લીધો. સ્ક્રીન પર પીએમ મોદી બોલી રહ્યા હતા. તરત હાથ જોડ્યા. જાણે કોઈ સંબંધી સાથે વાત કરતા હોય તે રીતે વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથે ફોનમાં વાત શરુ કરી હતી. દાદી ફોનમાં કહે છે. બહુ વરસાદ આવી રહ્યો છે. પૌત્ર પુછે છે દાદી મોદીજી કઈ ભાષા બોલી રહ્યા છે. તો દાદી કહે છે હિન્દીમાં બોલે છે. તે સતત સ્ક્રીન સામે જોઈ સ્માઈલ કરે છે. પોતાની ગુજરાતી અને હિન્દીની મિક્સ ભાષા બોલતી જોવા મળે છે.

દાદી જ્યારે ફોનમાં વાત કરવામાં મશ્ગુલ થાય છે. ત્યારે પૌત્ર ધીમેથી તેની પાસેથી ફોન લઈ લે છે અને કહે છે. દાદી હવે ફોન કાપી નાંખો બહુ વાત કરી લીધી. સ્માઈલ કરતા દાદીનો આ વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યા છે. અને પ્રેમભરી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

પૌત્રની દાદી પર એક અનોખી મજાક

આ વીડિયોને અલ્કા મોર્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. કહ્યું દાદી મોદીનું કોલેબરેશન. આ વીડિયોમાં આજની ટેકનોલોજી નહી પરંતુ પ્રેમ અને સમ્માન જોવા મળી રહ્યું છે. કેટલાક ચાહકો આ વીડિયો જોઈ હસી રહ્યા છે.આ વિડિઓ હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે, અને વપરાશકર્તાઓ દાદીની સાદગીની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા વપરાશકર્તાઓ આ વિડિઓને પણ પસંદ કરી રહ્યા છે કારણ કે, ખલેલ પહોંચાડવાને બદલે, તે એક હળવા કૌટુંબિક મજાક અને દાદી અને પૌત્ર વચ્ચેના મધુર સંબંધની ઝલક આપે છે. કૃપા કરીને અમને જણાવો કે આ વિડિઓ વિશે તમારો શું વિચાર છે.

Breaking News : ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે યુવકોએ રિવરરાફ્ટિંગનો આનંદ માણ્યો, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">