થોડોક દારૂ પીવો છે… નાના બાળકે રડીને પપ્પા પાસે માગ્યો દારૂ, લોકોએ કંઈક આવી આપી પ્રતિક્રિયા

બાળકનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Gulzar_sahab નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'થોડી સી દારુ પીના હૈ'. માત્ર 20 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 11 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

થોડોક દારૂ પીવો છે... નાના બાળકે રડીને પપ્પા પાસે માગ્યો દારૂ, લોકોએ કંઈક આવી આપી પ્રતિક્રિયા
child video viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 9:46 AM

આલ્કોહોલને માત્ર શરીરનો સૌથી મોટો દુશ્મન જ નથી કહેવામાં આવતું પરંતુ તેના અનેક ગેરફાયદા પણ છે. એવું કહેવાય છે કે આલ્કોહોલ પીવાથી મગજની કામગીરી ધીમી પડી જાય છે અને સંતુલન પણ ખોરવાય છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે આલ્કોહોલની અસર સીધી કિડની પર પડે છે અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. આ જ કારણ છે કે, ઘણીવાર ડોક્ટરો અથવા સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ લોકોને વધુ પડતા દારૂ પીવાની મનાઈ ફરમાવે છે. ખાસ કરીને બાળકોએ દારૂ બિલકુલ ન પીવો જોઈએ, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક દારૂ પીવા માટે રડતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ખરેખર ખુબ જ રમુજી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળક કેવી રીતે રડી રહ્યું છે. આ દરમિયાન તેના પિતા તેને પૂછે છે, ‘દીકરા, તારે શું જોઈએ છે?’, જવાબમાં બાળક કહે છે કે મારે થોડો દારૂ પીવો છે અને પછી જોર-જોરથી રડવા લાગે છે. તે પછી તે રડતી વખતે તેના પિતાને એક-બે વાર કહે છે કે તેને દારૂની જરૂર છે. તમે ઘણા બાળકોને રમકડાં ખરીદવાની જીદ કરતા જોયા હશે, પરંતુ તમે ભાગ્યે જ કોઈ બાળક પોતાના પિતાને દારૂ પીવાનું કહેતા જોયા હશે. હવે બાળકને ખબર નથી હોતી કે દારૂ પીવો એ ખરાબ બાબત છે, કદાચ આ કારણે તે પીવા માટે રડી રહ્યો છે, પરંતુ આવી સ્થિતિમાં માતા-પિતાએ તેમના બાળકોને જણાવવું જ જોઇએ કે દારૂ પીવાના શું નુકસાન છે અને દારૂના ફાયદા શું છે. પીવા વિશે જણાવવું જોઈએ નહીં. બસ, અત્યારે આ રમુજી વીડિયોનો આનંદ લો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જુઓ, બાળકનો આ ફની વીડિયો

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Gulzar_sahab નામના આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘થોડી સી દારુ પીના હૈ’. માત્ર 20 સેકન્ડના આ વીડિયોને 1 લાખ 11 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

આ સાથે જ લોકોએ વીડિયો જોયા બાદ વિવિધ ફની કોમેન્ટ્સ પણ કરી છે. કેટલાક કહી રહ્યા છે કે બાળકોની સામે પીવાનું આ પરિણામ છે, તો કેટલાક કહે છે કે, ‘માતા-પિતા પોતે પીતા હશે અને બાળકને આપતા હશે, તેથી જ આ બાળક આવું કરી રહ્યું છે’. તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘ઘરમાં વડીલો પીશે તો બાળકો બીજું શું શીખશે?’

(TV 9 gujarati આ વીડિયોને પ્રોત્સાહન આપતું નથી. આ વીડિયો માત્ર મનોરંજન પુરતો છે.)

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">