40 દિવસમાં 7 વાર માર્યા ડંખ ! શનિવાર અને રવિવારે જ સાપ લે છે બદલો, જુઓ ઘટનાનો વીડિયો

ઉત્તપ્રદેશના યુવાનની પાછળ સાપ પડ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના એવી છે જેમાં 40 દિવસમાં 7 વાર સાપે ડંખ માર્યા છે. શનિવાર અને રવિવારે જ સાપ બદલો લે છે તેવું પણ તેમનું કહેવું છે. ત્યારે હવે એક બાદ એક સાપના બદલાથી પરિવારના લોકો રક્ષણની માગ કરી રહ્યા છે.

| Updated on: Jul 14, 2024 | 5:16 PM

કોઈ વ્યક્તિ બદલો લે તો વાત સમજાય. પણ શું સાપ બદલો લે તે વાત માની શકાય ખરાં ? માનવામાં ન આવે અને વિચારતા જ અચરજ થાય તેવી ઘટના બની છે ઉત્તરપ્રદેશના ફતેહપુરના “સૌરા” ગામે.

ICUમાં ભરતી વિકાસ દ્વિવેદી નામના યુવક સાથે આ અજીબ ઘટના બની છે. આ યુવકને પાછલા 40 દિવસમાં 1 કે 2 નહીં પણ 7-7 વાર સાપે દંશ દીધો છે. અને દરેક વાર ડંખના બનાવ પછી યુવકને ગામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પરિવારના લોકોનું કહેવું છે કે અત્યાર સુધી જેટલી વાર સાપે ડંખ માર્યો છે તે શનિવાર અને રવિવારે જ માર્યો છે. જો કે પરિવારના લોકોએ જેવું વિચાર્યું કે આ શનિવાર બાલાજી જતાં રહેવું છે તો ગુરુવારે જ સાપે ડંખ મારી દીધો હોવાનું પિડિતના સ્વજન કહી રહ્યા છે. અલબત, પિડીતના સ્વજનોની હવે ચિંતા વધી છે અને તેની પાછળનું કારણ છે પિડિતને આવેલું સપનું.

હવે પરિવારના લોકો પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરી “સાપના બદલા”થી યુવકની રક્ષાની માંગણી કરી રહ્યા છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">