Himachal Pradesh : ખભા પર બાઇક ઉઠાવીને રસ્તો પાર કરી રહેલા બાહુબલીનો Video Viral

જો આ વ્યક્તિનો પગ જરા પણ લપસી જતો તો તે ઉંડી ખાડીમાં જઇને પડતો. પરંતુ આ વ્યક્તિએ તો પોતાના ખભા પર બાઇક ઉઠાવીને મિનિટોમાં રસ્તો પાર કરી દીધો.

Himachal Pradesh : ખભા પર બાઇક ઉઠાવીને રસ્તો પાર કરી રહેલા બાહુબલીનો Video Viral
A person crossing the road with a bike on his shoulder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 8:52 PM

હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) ચંબામાં વરસાદે તાંડવ મચાવ્યો છે. ભારે વરસાદના (Heavy Rainfall) કારણે કેટલાક રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. વરસાદના પગલે રસ્તાઓ પર અને લોકોના ઘરમાં કિચડ ઘૂસી ગયો છે. જેને લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં (Viral Video) લેન્ડસ્લાઇડને (Landslide) કારણે સર્જાયેલા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેવામાં હવે એક બાહુબલીનો (Bahubali) વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

તમને સુપરહિટ ફિલ્મ બાહુબલીનો એ સીન તો યાદ હશે જેમાં શિવા એટલે કે પ્રભાસ પોતાના ખભા પર શિવલિંગ ઉઠાવીને તેને જળાભિષેક કરવા લઇ જાય છે. બસ આવુ જ કઇંક ચંબામાં એક વ્યક્તિએ કર્યુ. તેણે પોતાના ખભા પર બાઇક ઉચકી લીધી. ચંબાના તિસ્સામાં (Tissa) રસ્તા પર વરસાદના કારણે કાટમાળ અને કિચડ ભરાયેલુ છે જેના કારણે રસ્તો બ્લોક થઇ ગયો હતો. માટે આ વ્યક્તિએ પોતાના ખભા પર બાઇક ઉઠાવી લીધી અને કાટમાળની વચ્ચે ચાલવા લાગ્યો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ વીડિયો જોઇને લોકો ચોંકી ઉઠ્યા છે. કારણ કે જો આ વ્યક્તિનો પગ જરા પણ લપસી જતો તો તે ઉંડી ખાડીમાં જઇને પડતો. પરંતુ આ વ્યક્તિએ તો પોતાના ખભા પર બાઇક ઉઠાવીને મિનિટોમાં રસ્તો પાર કરી દીધો. સોશિયલ મીડિયા પર આ બાહુબલીનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો પર લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરી છે. કેટલાક લોકોએ તેની હિંમત અને તાકાતના વખાણ કર્યા તો કેટલાક લોકોએ તેણે લીધેલા આ પગલાને ખતરનાક કહ્યા અને લખ્યુ કે તેણે આ રિસ્ક લેવાની જરૂર ન હતી. જો જરા પણ ભૂલ થતી તો વ્યક્તિ ખાડીમાં પડીને પોતાનો જીવ ગુમાવી બેસતો.

આ પણ વાંચો – Google ક્રોમમાં આવ્યુ નવુ ફિચર, વેબસાઇટ સાથે શેયર કરવામાં આવેલી માહિતીને કરી શકાશે ટ્રેક

આ પણ વાંચો – અમેરીકામાં ભારતીય ડૉક્ટર્સ પર લાંચ આપવાનો આરોપ, 3.75 કરોડ ડૉલર ભરીને કરશે સમાધાન

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">