અમેરીકામાં ભારતીય ડૉક્ટર્સ પર લાંચ આપવાનો આરોપ, 3.75 કરોડ ડૉલર ભરીને કરશે સમાધાન

અમેરીકાની (America) સૌથી મોટી હોસ્પિટલ ચેઇન 'પ્રાઇમ હેલ્થ કેર સર્વિસિઝ'માં (Prime Health Services) દર્દીઓને રેફર કરવાનો આરોપ ડોકટર લાગ્યો છે.

અમેરીકામાં ભારતીય ડૉક્ટર્સ પર લાંચ આપવાનો આરોપ, 3.75 કરોડ ડૉલર ભરીને કરશે સમાધાન
Indian origin doctors accused of bribery in US Will pay a fine of 3.37 million
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 7:41 PM

United States of America : ભારતીય મૂળના બે અમેરીકી ડૉક્ટર્સ (Indian-American Doctors) પર લાંચ (Bribery) આપવાનો આરોપ લાગ્યો છે. જેના માટે બંને ડૉક્ટર્સ લગભગ 3.75 કરોડ ડૉલરનો દંડ ભરવા માટે રાજી થયા છે. તેમના પર અમેરીકાની સૌથી મોટી હોસ્પિટલ ચેઇન ‘પ્રાઇમ હેલ્થ કેર સર્વિસિઝ’માં (Prime Health Services) દર્દીઓને રેફર કરવાનો આરોપ લાગ્યો છે. આ વાતની જાણકારી સ્થાનિક ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

વિભાગે જણાવ્યા પ્રમાણે, પ્રાઇમ હેલ્થ કેયર સર્વિસિઝે કેલિફોર્નિયાના (California) હ્રદય રોગ વિશેષજ્ઞ ડૉ. શિવા અરુણસલામ (Dr. Shiva Arunsalam) અને તેમના સર્જરી કેન્દ્રને વધારે કિંમત ચૂકવી હતી કારણ કે, કંપની ઇચ્છતી હતી કે તે દર્દીઓને તેમના કેલિફોર્નિયા સ્થિત ડેઝર્ટ વેલીના હોસ્પિટલમાં રેફર કરે

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, અમેરીકા અને કેલિફોર્નિયાના દર્દીઓને રેફર કરવા માટે પ્રાઇમ દ્વારા ડૉ. અરુણસલામને આપેલી લાંચના આધારે ખોટા દાવા અધિનિયમ અને કેલિફોર્નિયા ખોટા દાવા અધિનિયમ હેઠળ સમાધાન કરવા માટે પ્રાઇમ હેલ્થ કેયર સર્વિસિઝના સંસ્થાપક ડૉ. પ્રેમ રેડ્ડી (Dr. Prem Reddy) અને ડૉ. અરુણસલામ સાથે સમાધાન કર્યુ છે.

ન્યાય વિભાગે જણાવ્યુ કે, અરુણસલામ 20 લાખ ડૉલર ચૂકવશે અને ડૉ. રેડ્ડી 17 લાખ ડૉલર આપશે અને પ્રાઇમ 3.37 કરોડ ડૉલરની ચૂકવણી કરશે.

આ પણ વાંચો – યુપીના પ્રોફેસરે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની વિશે ફેસબુકમાં કરી અશ્લિલ પોસ્ટ, જાણો પછી શુ થયુ

આ પણ વાંચો – Tokyo Olympics : ચિલી અને નેધરલેન્ડનો ખેલાડી કોરોનાની ઝપેટમાં, ઓલિમ્પિક વિલેજમાં કોરોનાના કુલ 6 કેસ નોંધાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">