VIDEO: પેટ્રોલ પંપ પર એક વાહનમાં લાગી અચાનક આગ, મહિલાએ બતાવી ગજબની હિંમત, જુઓ વીડિયો

આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં પેટ્રોલ પંપ પર પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી જાય છે, ત્યારબાદ વાહન ચાલક અને આસપાસના લોકો ભાગવા લાગે છે.

VIDEO: પેટ્રોલ પંપ પર એક વાહનમાં લાગી અચાનક આગ, મહિલાએ બતાવી ગજબની હિંમત, જુઓ વીડિયો
Viral VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 9:52 AM

પેટ્રોલ પંપ (Petrol Pump) પર જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ કરવાની મનાઈ છે, તમે આ વાત જાણતા જ હશો, પરંતુ તેમ છતાં કેટલાક લોકો આ બાબતો પર ધ્યાન આપતા નથી અને આવા કિસ્સાઓમાં અકસ્માતો થાય છે. જો કે, કેટલીકવાર આવી ઘટનાઓ પોતાની મેળે બને છે જેમાં લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ઘણી વખત એવું જોવા મળે છે કે રસ્તા પર ચાલતી વખતે અથવા પાર્ક કરતી વખતે કોઈ કારણોસર અચાનક વાહનોમાં આગ લાગી જાય છે. જો કોઈપણ પેટ્રોલ પંપ પર આવું થાય છે તો સમજો કે તે કેટલું જોખમી હોઈ શકે છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં પેટ્રોલ પંપ પર પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી જાય છે, ત્યારબાદ વાહન ચાલક અને આસપાસના લોકો ભાગવા લાગે છે, પરંતુ આ દરમિયાન પેટ્રોલ પંપ પર કામ કરતી એક મહિલાએ જે હિંમત બતાવી અને આગ ઓલવવી એ પ્રશંસનીય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાઈકર્સ પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા માટે ઉભા છે અને એક થ્રી વ્હીલર પણ ત્યાં ઉભું છે. આ દરમિયાન થ્રી વ્હીલરમાં અચાનક આગ ફાટી નીકળે છે, જે બાદ ચાલક કારમાંથી કૂદીને ભાગી જાય છે, સાથે સાથે નજીકમાં આવેલા બાઇક સવારો પણ તેમની બાઇક છોડીને ઉભા રહી જાય છે, પરંતુ ત્યાં હાજર એક મહિલા ભાગતી નથી, પરંતુ તેને ઓલવવા વિશે વિચારવાનું શરૂ કરે છે. તે પંપની નજીક સ્થિત અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કરીને ઝડપથી આગ ઓલવે છે. ત્યારે હવે લોકો મહિલાની હિંમતના ખુબ વખાણ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર punjabi.shutout નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 29 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2.4 મિલિયન એટલે કે 24 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 1 લાખ 31 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે છોકરી વિશે લખ્યું કે, ‘તે આ કરવા માટે પ્રશિક્ષિત છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘પોતામાં વિશ્વાસ રાખનારાઓનું સન્માન કરવું જોઈએ’.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">