Viral Video : ‘બડે બડે દેશ મેં…’- જ્યારે ઓબામા બોલ્યો શાહરૂખ ખાનનો ડાયલોગ, પઠાન વિવાદ વચ્ચે વીડિયો થયો વાયરલ

Barack Obama Speak Shah Rukh Khan Dialogue: બેશરમ રંગના રિલીઝ થયા બાદ થઈ રહેલા પઠાનના વિરોધના વચ્ચે પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો (Barack Obama) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહરુખનો ડાયલોગ બોલતો જોવા મળી રહ્યો છે.

Viral Video : 'બડે બડે દેશ મેં...'- જ્યારે ઓબામા બોલ્યો શાહરૂખ ખાનનો ડાયલોગ, પઠાન વિવાદ વચ્ચે વીડિયો થયો વાયરલ
Barack Obama - Shah Rukh KhanImage Credit source: Facebook
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 10:03 PM

Barack Obama Speak Shah Rukh Khan Dialogue: બાદશાહ ઓફ બોલીવૂડ શાહરુખ ખાન 25 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ ‘પઠાન’ને લઈને જબરજસ્ત ચર્ચામાં છે. જ્યારે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, ત્યારે લોકોમાં આ ફિલ્મને લઈને જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ ફિલ્મનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયા બાદ ફિલ્મને પણ ઘણાં વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.

વિવાદો વચ્ચે સોશિયલ મીડિયા પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ શાહરૂખ ખાનનો પોપ્યુલર ડાયલોગ ‘બડે બડે દેશ મેં છોટી છોટી બાતેં હોતી રહેતી હૈ’ બોલતા જોવા મળી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 07-01-2025
સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા

અહીં જુઓ બરાક ઓબામાનો વીડિયો

બરાક ઓબામાનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોતાના ભાષણમાં ઓબામા પહેલા શાહરૂખનો ઉલ્લેખ કરે છે અને પછી તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નો પોપ્યુલર ડાયલોગ બોલે છે. તેઓ કહે છે, “સૈનોરિટા… બડે બડે દેશોમાં..” પરંતુ તે આખો ડાયલોગ બોલતો નથી અને આગળ કહે છે, “આપ જાનતે હૈ, મેરા મતલબ કિયા હૈ.” તમને જણાવી દઈએ કે બરાક ઓબામાનો આ વીડિયો વર્ષ 2015નો છે, જ્યારે તેઓ ત્રણ દિવસના ભારતીય પ્રવાસ પર આવ્યા હતા. દિલ્હીના સિરી ફોર્ટ ઓડિટોરિયમમાં તેમને આ ભાષણ આપ્યું હતું.

શાહરૂખ ખાને આપી હતી આવી પ્રતિક્રિયા

ઓબામાની આ સ્પીચ પછી શાહરૂખ ખાનની પ્રતિક્રિયા પણ આવી. તેને ટ્વીટમાં લખ્યું, “રાષ્ટ્રપતિ ઓબામાના જેન્ડર અને રિલિઝન ઈ્કવાલિટીના ભાષણનો ભાગ બનવા પર ગર્વ છે. પણ મને એ વાતનું દુઃખ છે કે તે ભાંગડા ન કરી શક્યા. આવતી વખતે છૈયાં છૈયાં પક્કા.

10મી જાન્યુઆરીએ રિલીઝ થશે ટ્રેલર

મીડિયા રિપોર્ટ્સ મુજબ ‘બેશરમ રંગ’ ગીતને લઈને વિરોધ થયા બાદ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મના કેટલાક સીન કટ કરવામાં આવ્યા છે અને ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. પરંતુ શાહરૂખના ફેન્સ લાબાં સમયથી પઠાનના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. આ રાહ 10 જાન્યુઆરીએ પૂરી થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીઝ થવા જઈ રહ્યું છે.

ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના
ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
g clip-path="url(#clip0_868_265)">