AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: પઠાણના બેશરમ રંગ ગીત પર SRKના હમશકલે ડાન્સ કર્યો, યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

પઠાણના લોકપ્રિય ગીત બેશરમ રંગ પર  ડાન્સ કરતા શાહરૂખ ખાનના ડોપલ ગેંગરનો એક વીડિયો વાયરલ થયો છે, જે સોશિયલ મીડિયા યુઝર્સનું મનોરંજન કરે છે. આ વીડિયો પિંકી જૈન નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

Viral Video: પઠાણના બેશરમ રંગ ગીત પર SRKના હમશકલે ડાન્સ કર્યો, યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા
Pathan Film Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 7:17 PM
Share

Viral Video:  શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘પઠાણ’ના ગીતોએ રીલિઝ બાદથી ખૂબ જ ધ્યાન ખેંચ્યું છે. વિવાદોથી પ્રભાવિત થયા વિના બંને કલાકારોના ચાહકો ગીતોનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે. આ  બંને ગીતોએ , ‘બેશરમ રંગ’ અને ‘ઝૂમે જો પઠાણ’, સોશિયલ મીડિયા પર ઘણું ધ્યાન ખેંચ્યું છે. પઠાણના લોકપ્રિય ગીત બેશરમ રંગ પર  ડાન્સ કરતા શાહરૂખ ખાનના ડોપલ ગેંગરનો એક વીડિયો વાયરલ થયો છે, જે સોશિયલ મીડિયા યુઝર્સનું મનોરંજન કરે છે. આ વીડિયો પિંકી જૈન નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

શાહરૂખ ખાનના હમશકલે યુવતી સાથે પઠાણના ગીત બેશરમ રંગ પર ડાન્સ કર્યો

વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાનનો હમશકલ યુવતી સાથે પઠાણના ગીત બેશરમ રંગ પર ડાન્સ કરી રહ્યો છે. સફેદ શર્ટમાં સજ્જ, એસઆરકેનો ડોપેલ  ગેંગર તેના અદ્ભુત ડાન્સ મૂવ્સ બતાવતો જોઈ શકાય છે જેણે સોશિયલ મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે.

View this post on Instagram

A post shared by Pinkie Jain (@jainpinkey_06)

વીડિયો પર નેટીઝન્સે આવી પ્રતિક્રિયા આપી

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આ વિડીયો પર Instagram યુઝર્સે લખ્યું કે “આ ખૂબ સરસ છે ભાઈ.” બીજા Instagram યુઝર્સે લખ્યું કે “મુઝે લગા શા…શા..શાહરુખ હૈ.” જ્યારે અન્ય એક યુઝર્સે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે “એક દમ શાહરુખ ખાન લગ રહે હો આપ” જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે “આ ગમ્યું.. આ ખૂબ સારું છે,”

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">