Snapchat Plus સર્વિસ થઈ લોન્ચ, ભારતીય યૂઝર્સે તેના Subscription માટે આપવા પડશે પૈસા

સ્નેપચેટએ ભારતમાં Snapchat Plus સર્વિસ લોન્ચ કરી દીધી છે. સ્નેપચેટ ઘણા સમયથી આ પ્રીમિયમ સર્વિસ પર કામ કરી રહ્યુ હતુ. યુઝર્સે આ એક્સક્લૂસિવ સર્વિસ અને ફીચરના ઉપયોગ માટે પૈસા ખર્ચવા પડશે.

Snapchat Plus સર્વિસ થઈ લોન્ચ, ભારતીય યૂઝર્સે તેના Subscription માટે આપવા પડશે પૈસા
Snapchat Plus service
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 8:13 PM

Tech Tips: આજે ઘણા ઓછા લોકો એવા હશે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નહીં હોય. સોશિયલ મીડિયા જાણે આજના જમાનામાં યુવાનોના જીવનનો એક ભાગ બની ગયુ છે. હાલમાં જ ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન આપવાનું શરુ કરી દીધુ છે. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયુ છે. સ્નેપચેટએ ભારતમાં Snapchat Plus સર્વિસ લોન્ચ કરી દીધી છે. સ્નેપચેટ ઘણા સમયથી આ પ્રીમિયમ સર્વિસ પર કામ કરી રહ્યુ હતુ. યુઝર્સે આ એક્સક્લૂસિવ સર્વિસ અને ફીચરના ઉપયોગ માટે પૈસા ખર્ચવા પડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મવાળા એપ પોતાની આવક વધારવા માટે આ પગલા ભરી રહ્યા છે. આ પહેલા ટેલિગ્રામ અને ટ્વિટર પણ આ પ્રકારના પ્રીમિયમ સર્વિસ લોન્ચ કરી ચૂક્યા છે. ઘણા યુઝર્સ આવા પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનનો ઉપયોગ કરી રહ્યા છે.

Snapchat Plus સર્વિસ

આ સ્નેપચેટ પ્લસ સર્વિસ પ્રખ્યાત સોશિય મીડિયા એપ સ્નેપચેટનું પ્રીમિયમ વર્જન છે. આ વર્જન એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યુ છે જે તેની નવી સર્વિસ અને ફીચર્સ માટે પૈસા ખર્ચવા તૈયાર છે. આના માટે મહિનાનો સબ્સ્ક્રિપ્શન પ્લાન લેવો પડશે. તેના માટે પૈસા પણ ખર્ચવા પડશે તો જ યુઝર્સ સ્નેપચેટની નવી સુવિધાઓનો લાભ લઈ શકશે.

Snapchat Plusના ફીચર્સ

એપની મોટી કમાણી એડથી થાય છે, તેથી આ પ્રીમિયમ સર્વિસમાં પણ તે દેખાશે જ. આ Snapchat Plusનું સબ્સ્ક્રિપ્શન લેતા જ તમને આ મુજબની સર્વિસ અને ફીચર્સ જોવા મળશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
  1. યુઝર્સ પોતાની પસંદ મુજબ સ્નેપચેટ આઈકોનના રુપ બદલી શકે છે.
  2. સ્નેપના આગામી ફીચર લોન્ચ થતા જ તે સૌથી પહેલા આ સ્નેપચેટ પ્લસ યુઝર્સને જોવા મળશે.
  3. યુઝર્સએ જોઈ શકશે કે તેમની સ્ટોરી બીજીવાર કોણે જોઈ.
  4. યુઝર્સ પોતાની ચેટ હિસ્ટ્રીમાં પોતાના બેસ્ટ ફ્રેન્ડને ટોપ પર રાખી શકશે.

Snapchat Plusના સબ્સ્ક્રિપ્શન માટે આપવા પડશે આટલા પૈસા

રિપોર્ટ અનુસાર સ્નેપચેટ પ્લસના આ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન માટે મહિનાના 3.99 ડોલર એટલે કે 314 રુપિયા આપવા પડશે.એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, સ્નેપચેટના નવા પ્રીમિયમ સર્વિસની આવકને, કંપનીના આવકના પ્રમુખ સ્ત્રોતના રુપમાં લેવામાં નહીં આવશે પણ કંપની માને છે કે નજીકના ભવિષ્યમાં તેમા ફેરફાર થશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">