જો તમે ગરમ પાણી માટે વોટર હીટરનો ઉપયોગ કરો છો તો આ વાતનું રાખો ખાસ ધ્યાન

વોટર હીટર રોડ વડે ઓછા ખર્ચે પાણી ગરમ કરી શકાય છે.પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી પરેશાનીઓથી બચી શકાય.

જો તમે ગરમ પાણી માટે વોટર હીટરનો ઉપયોગ કરો છો તો આ વાતનું રાખો ખાસ ધ્યાન
Water Heater RodImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 3:19 PM

શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે શિયાળાની ઋતુમાં ગરમ ​​પાણી મહત્વની ભૂમિકા ભજવે છે. મોટાભાગના ઘરોમાં ગીઝર લગાવવામાં આવતા હોય છે,પરંતુ ઘણા ઘરો એવા છે જ્યાં લોકો પૈસાના અભાવે ગીઝર ખરીદી શકતા નથી અને વોટર હીટર રોડ વડે પાણી ગરમ કરે છે. વોટર હીટર રોડ વડે ઓછા ખર્ચે પાણી ગરમ કરી શકાય છે.પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી પરેશાનીઓથી બચી શકાય.

ઓન કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે

ઘણી વખત ઉતાવળમા ઘણા લોકો પહેલા હીટર રોડ ઓન કરે છે અને પછી તેને પાણી ભરેલી ડોલમાં મૂકે છે.પરંતુ આ પદ્ધતિ સંપૂર્ણપણે ખોટી છે, તેના કારણે આંચકો કે કરંટ લાગવાનો ઘણો ભય રહે છે. તેથી હંમેશા પહેલા ડોલ ભરો, તેમાં રોડ મૂકો અને પછી તેને ચાલુ કરો.

આ પ્રકારની ડોલનો ઉપયોગ યોગ્ય છે

રોડ વડે પાણી ગરમ કરતી વખતે ઘણી વખત આપણે ઉતાવળમાં લોખંડની ડોલનો ઉપયોગ કરવાનું વિચારીએ છીએ,પરંતુ ધ્યાનમાં રાખો કે આમ કરવાથી કરંટ લાગવાનો ભય રહે છે. ત્યારે લોખંડની ડોલમાં વીજ કરંટ લાગવાનું જોખમ વધારે રહે છે. એટલા માટે જ્યારે પણ તમે હીટર રોડ વડે પાણી ગરમ કરવા માંગતા હોવ ત્યારે પ્લાસ્ટિકની ડોલનો જ ઉપયોગ કરવો જોઈએ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જૂના વોટર હીટર રોડમાં વધુ કાળજી રાખવી

પાણી ગરમ કરવાના વોટર હીટર રોડ લાંબા સમય સુધી ચાલે છે. કદાચ આ જ કારણ છે કે લોકો તેને ઓછી કિંમતે વર્ષો સુધી આરામથી ચલાવે છે.પરંતુ જો તમારુ વોટર હીટર રોડ 2 વર્ષથી વધુ જૂનું છે તો તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. જૂના વોટર હીટર રોડમાં ઇલેક્ટ્રિક શોક લાગવાનો ભય છે. આટલું જ નહીં જૂના વોટર હીટર રોડ પણ ખૂબ જ વીજળી વાપરે છે.

લોકલ રોડ ખરીદવાનું ટાળો

જ્યારે પણ ઇલેક્ટ્રિક સામાન ખરીદો ત્યારે હંમેશા કંપની એટલે કે બ્રાન્ડેડ રોડ ખરીદો. લોકલ બ્રાન્ડના સામાનમાંથી ઈલેક્ટ્રીક શોક લાગવાનું ઘણું જોખમ રહે છે. આ સિવાય સમયાંતરે વોટર હીટર રોડની સફાઈ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">