WhatsApp પર તમારા જૂના મેસેજ થઇ જશે ડિલીટ, અપનાવો આ ફીચર

પોપ્યુલર મેસેજિગ એપ Whatsapp  સમય સમય પર પોતાના યુઝર્સ માટે નવા ફીચર્સ લોકોને આપે છે. તેના ઉપયોગથી તમારું કામ સરળ બની જાય છે. તેની માટે તમારે આ ફિચરને ઓન કરવાની જરૂર છે,

WhatsApp પર તમારા જૂના મેસેજ થઇ જશે ડિલીટ, અપનાવો આ ફીચર
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 12, 2021 | 7:41 PM

પોપ્યુલર મેસેજિગ એપ WhatsApp  સમય સમય પર પોતાના યુઝર્સ માટે નવા ફીચર્સ લોકોને આપે છે. તેના ઉપયોગથી તમારું કામ સરળ બની જાય છે. તેની માટે તમારે આ ફિચરને ઓન કરવાની જરૂર છે,

WhatsApp પર દરરોજ કરોડો લોકો ચેટ કરે  છે આ ઉપરાંત ફોટો, વિડીયો, ડોક્યુમેન્ટ અને ઇમોજી એકબીજાને મોકલે છે. જો તમે વોટસએપ પર લાંબી ચેટ કરો તો ફોનનો સ્પેશ ઘટી જાય છે. તેમજ એક  નિશ્ચિત સમય બાદ મેમરી ફૂલ થઇ જાય છે.  તમો જો આ પ્રકારની સમસ્યા અનુભવો છો આવો અને તમને વોટ્સએપના આ ફિચર વિશે જણાવીએ

WhatsAppનું આ ફિચર મહત્વનું છે. વોટ્સએપના આ ફિચરનું નામ છે ડીસએપીરીંગ મેસેજ. જો તમે આ ફિચર  ઓન કરશો તેની સાથે જ આપની સાત દિવસ જૂની ચેટ ગાયબ થઇ જશે. તમે આ સુવિધાને તમારી જરૂરિયાત મુજબ ઉપયોગમાં લઇ શકો છો. તમે  કોઇ વિશેષ વ્યક્તિ સાથેની ચેટ પણ ડિસએપયર કરી શકો છો. જ્યારે ગ્રુપમાં આ ફિચરને માત્ર એડમીન  જ ઓન અથવા ઓફ કરી શકે છે.

આ ફિચરનો  આ રીતે ઉપયોગ કરો. 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
 1 સૌથી પહેલા પોતાના વોટ્સએપને ઓપન કરો 2 જે વ્યકિતના સાથે તમે ફિચરનો ઉપયોગ કરવા માંગો છો તેના કોન્ટેક્ટ પર જાઓ 3 આ કોન્ટેક્ટની ચેટ ઓપન કર્યા બાદ તેના ડિટેલ વાળા ઓપ્શન અથવા  સૌથી ઉપર ક્લિક અથવા ટેપ કરો4 આની બાદ તમને નંબર ઉપર અનેક વિકલ્પ દેખાડવામા આવશે. જેના ડિસએપયર મેસેજ વિકલ્પ હશે5 તમે જયારે ક્લિક ટેપ કરશો તો તમને ઓન ઓફ કરવાનો વિકલ્પ જોવા મળશે, તેને ટેપ કરીને તમે આ ફિચરને એક્ટિવ કરી શકાય છે.6 તમને આ ફિચર સારું ના લાગે તો તમે આ ફિચરને ઓફ કરી શકો છો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">