અંકલેશ્વરની સરકારી શાળાના બાળકોએ પુલવામા હુમલા પર નાટક ભજવ્યું, જોનારા મંત્રમુગ્ધ બની ગયા

  અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના બાળકોએ રંગોત્સવ કાર્યક્રમમાં ગીત નાટ્યમાં પ્રતિભાનો ઉત્કૃષ્ટ નમૂનો રજુ કરી આમંત્રીતોની આંખો ભીંજવી હતી.   આ બાળકોએ પુલવામા હુમલા પર નાટક ભજવીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.  TV9 Gujarati Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો […]

અંકલેશ્વરની સરકારી શાળાના બાળકોએ પુલવામા હુમલા પર નાટક ભજવ્યું, જોનારા મંત્રમુગ્ધ બની ગયા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 01, 2019 | 11:15 AM

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના બાળકોએ રંગોત્સવ કાર્યક્રમમાં ગીત નાટ્યમાં પ્રતિભાનો ઉત્કૃષ્ટ નમૂનો રજુ કરી આમંત્રીતોની આંખો ભીંજવી હતી.   આ બાળકોએ પુલવામા હુમલા પર નાટક ભજવીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. 

TV9 Gujarati

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

શિક્ષણ સમિતિના વાર્ષિકોત્સવમાં બાળકોએ પુલવામાં હુમલા ઉપર ગીત નાટ્ય ભજવ્યું હતું. બાળકોએ હુમલા બાદના અહેવાલોનો અભ્યાસ કરી સૈનિકોએ અંતિમ સફર પૂર્વે પોતાના પરિવારજનોને કરેલા વચન રજુ કર્યા હતા . નાટ્યમાં સૈનિકે બહેનને હવેની રજાઓમાં ફરવા લઇ જવા કરેલ વચન, માતા – પિતાને નવા મકાનમાં લઇ જવાની ઈચ્છા અને સગર્ભા પત્નીને બાળકના જન્મ સાથેજ મળવા આવવાના આપેલ વચનને ભજવવામાં આવ્યું હતું જે બાદ બસમાં રવાના થયેલ જવાનો ઉપર થયેલ હુમલો અને રોળાયેલા સપના ખુબજ ભાવનાત્મકરીતે રજુ કરાયા હતા.

આ ગીત નાટયને નિહાળનાર લગભગ દરેકની આંખો ભીંજાઈ હતી શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલ ચૌહાણે જણાવ્યું હતું કે બાળકો 10 દિવસથી ગીત નાટ્યની તૈયારી કરીરહ્યા હતા. સરકારી શાળાના બાળકોએ પોતાના ટેલેન્ટનો પરિચય આપી શાળા નહિ પરંતુ શિક્ષણ મહત્વનું હોવાનું સાબિત કર્યું છે.

[yop_poll id=1900]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">