Tokyo Olympics 2020 : જેવલિન થ્રોમાં ભારતના નીરજ ચોપડાનુ દમદાર પ્રદર્શન, પહોંચ્યા ફાઇનલમાં

Tokyo Olympics 2020 : બુધવારે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં નીરજ આશાઓ પર ખરા ઉતર્યા. તેઓ દેશના પહેલા એથ્લીટ છે જેમણે જેવલીન થ્રોમાં જગ્યા મેળવી છે

Tokyo Olympics 2020 : જેવલિન થ્રોમાં ભારતના નીરજ ચોપડાનુ દમદાર પ્રદર્શન, પહોંચ્યા ફાઇનલમાં
Neeraj Chopra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 7:31 AM

ભારતીય ફેન્સ માટે બુધવારે દિવસની શરુઆત શાનદાર રહી. ઓલિમ્પિકમાં (Olympics) મેડલની આશા છે. નીરજ ચોપડાએ (Neeraj Chopra) જેવલિન થ્રો (Javelin throw) ઇવેન્ટમાં સરળતાથી જગ્યા બનાવી. નીરજે પોતાના પહેલા પ્રયાસમાં ફાઇનલની ટિકિટ મેળવી લીધી. ફેન્સ પોતાના સ્ટાર પાસેથી આ જ પ્રકારના પ્રદર્શનની આશા કરી રહ્યા હતા

કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના મેડલિસ્ટ નીરજ ચોપડાનુ ફાઇનલમાં રમવાનુ લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ હતુ. બુધવારે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં નીરજ આશાઓ પર ખરા ઉતર્યા. તેઓ દેશના પહેલા એથ્લીટ છે જેમણે જેવલીન થ્રોમાં જગ્યા મેળવી છે. સાથે જ ઓલિમ્પિકના એથ્લેટિક્સ ઇવેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવવા વાળા 12માં ભારતીય એથ્લીટ છે.

નીરજ ચોપડાએ પોતાના પહેલા અટેમ્પટમાં જોરદાર પ્રદર્શન કર્યુ હતુ. તેમણે પહેલા પ્રયાસમાં 86.65મીટર દૂર થ્રો કર્યો. ત્યારબાદ તેઓ ચાર્ટમાં સીધા નંબર વન પર પહોંચી ગયા. તેમણે પહેલા પ્રયાસમાં જ ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લીધુ હતુ.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જેવો તેમણે 86.65મીટરનો થ્રો ફેંક્યો ભારતીયોમાં  ખુશી  છવાઇ ગઇ. નીરજ પાસેથી આ પ્રકારના પ્રદર્શનની આશા હતી.  નીરજ સિવાય પહેલા અટેમ્પટમાં ફિનલેન્ડના લાસી એટોલાટોલોને પણ ક્વોલિફાઇ કર્યુ. તેમને સ્કોર 83.50 મીટર રહ્યો. ફાઇનલ ઇવેન્ટ સાત ઓગષ્ટે રમાશે.

ચોપરાની ઓલિમ્પિક તૈયારીઓ ઇજા અને કોવિડ-19 મહામારીના કારણે પ્રભાવિત થઇ હતી. પરંતુ તેમણે પ્રશંસકોને નિરાશ ન કર્યા અને ઓલિમ્પિકમાં પહેલા થ્રો પર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી.

આ પણ વાંચોdiet plan : ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડાલીસ્ટ પી.વી સિંધુના ફિટનેસનું શું છે રહસ્ય, તમે પણ જાણો

આ પણ વાંચોઓલિમ્પિક મેડલ જીત્યા બાદ ભારત પરત ફરી PV Sindhu, એરપોર્ટ પર ઢોલ નગાડા વગાડી સ્વાગત કરાયું

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">