FIFA World Cupથી બહાર થવા પર રોનાલ્ડોએ ભાવુક પોસ્ટ શેર કરી, કહ્યુ હું હંમેશા લડતો રહીશ

વર્લ્ડ કપમાં પોર્ટુગલ (FIFA World Cup)નું સપનું ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોએ તોડ્યું હતુ. આ હાર બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કહ્યું કે, પોર્ટુગલ માટે વર્લ્ડ કપ જીતવો એ મારું સૌથી મોટું અને સૌથી મહત્વાકાંક્ષી સપનું હતું, જે પૂરું થયું.

FIFA World Cupથી બહાર થવા પર રોનાલ્ડોએ ભાવુક પોસ્ટ શેર કરી, કહ્યુ હું હંમેશા લડતો રહીશ
રોનાલ્ડોનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું થયુંImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 9:22 AM

પોર્ટુગલના સ્ટાર ફૉરવર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું વર્લ્ડકપ જીતવાનું સપનું હંમેશા માટે પૂર્ણ થઈ ગયું છે. તેમણે કતારમાં ચાલી રહેલા વર્લ્ડકપ 2022થી બહાર થયા બાદ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેને લઈ દરેક લોકો મૂંઝવણમાં મુકાયા છે. તેમણે પોતાની પોસ્ટમાં કહ્યું કે, તેનો હવે સલાહકાર બનવાનો સમય આવી ગયો છે. એટલે કે, રોનાલ્ડોએ કહી દીધું કે, આ તેનો છેલ્લો વર્લ્ડકપ હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રોનાલ્ડોએ લખ્યું કે, આભાર પોર્ટુગલ , આભાર કતાર જ્યાં સુધી આ સપનું પુર્ણ થયુ ન હતુ ત્યાં સુધી શાનદાર હતુ. હવે એક સારા સલાહકાર બનવાનો સમય છે. વર્લ્ડકપમાં પોર્ટુગલનું સપનું મોરક્કોએ ક્વાર્ટર ફાઈનલમાં 1-0થી હરાવી તોડ્યું હતુ.

સૌથી મોટું સપનું પૂર્ણ

રોનાલ્ડોએ આગળ લખ્યું કે, પોર્ટુગલ માટે વર્લ્ડકપ જીતવો મારો સૌથી મોટું અને સૌથી મહત્વાકાંક્ષી સપનું હતુ. કાલે આ સપનું પુર્ણ થઈ ગયું વર્લ્ડકપ પહેલા રોનાલ્ડોએ એક ઈન્ટરવ્યુ કર્યું હતુ. જેના પર ધમાલ મચી હતી અને તે ઈન્ટરવ્યુમાં તેણે મૈન્ચેસ્ટર યુનાઈટેડને છોડવું પડ્યું હતુ. તે વર્લ્ડકપમાં પ્રથમ વાર ફ્રી એજન્ટના રુપમાં ઉતર્યા હતા. રોનાલ્ડોને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો.

રોનાલ્ડોએ પોતાના પોસ્ટમાં કહ્યું કે, રિએક્ટ કરવા જેવું કશું નથી. હું માત્ર એટલું ઈચ્છું છુ કે, દરેક લોકો જાણી શકે અનેક ચર્ચાઓ થઈ છે. કેટલાક વિશે અનુમાન પણ લગાવવામાં આવી ચૂક્યું છે. પરંતુ પોર્ટુગલ માટે મારું સમર્પણ એક પળ માટે બદલ્યું નથી. હાલમાં કહેવા માટે બીજું કશું નથી.

રડતા રડતા મેદાનથી બહાર થયો રોનાલ્ડો

આ વર્લ્ડ કપમાં રોનાલ્ડો કંઈ ખાસ બતાવી શક્યો નથી. તેણે માત્ર એક ગોલ કર્યો હતો. તે મોરોક્કો સામેની પ્રારંભિક રમતી ટીમનો પણ એક ભાગ હતો. તે 51મી મિનિટે મેદાન પર આવ્યો હતો. આ પછી તેણે પોર્ટુગલ પર પૂરો જોર લગાવ્યો, પરંતુ ટીમને બહાર થતાં બચાવી શક્યો નહીં. રોનાલ્ડો આંખોમાં આંસુ સાથે મેદાનની બહાર આવ્યો.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">