AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Asian Gamesમાં ભારત 10મા દિવસે મેડલનો ઢગલો કરશે? આખું શેડ્યુલ જુઓ

એશિયન ગેમ્સ (Asian Games)ના 10મા દિવસે ઘણા ભારતીય ખેલાડીઓ રમતમાં ભાગ લેશે. 29 સપ્ટેમ્બરનું સંપૂર્ણ શેડ્યુલ જુઓ.10મા દિવસે ભારતની સૌથી વધુ આશા બોક્સરો અને ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ્સ પાસેથી રહેશે,

Breaking News : Asian Gamesમાં ભારત 10મા દિવસે મેડલનો ઢગલો કરશે? આખું શેડ્યુલ જુઓ
| Updated on: Sep 29, 2026 | 8:29 AM
Share

એશિયન ગેમ્સ (Asian Games)માં ભારતનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નહોતું, પરંતુ 10મા દિવસે મેડલ ટેલી વધવાનું કારણ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 45 મેડલ જીત્યા છે, જેમાં ચાર ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. અને એશિયન ગેમ્સના 10મા દિવસે, ટીમ ઈન્ડિયા પાસે તેની મેડલ ટેલીમાં વધુ સુધારો કરવાની તક છે.

મેડલનો વરસાદ થશે

10મા દિવસે ભારતની સૌથી વધુ આશા બોક્સરો અને ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ્સ પાસેથી રહેશે, જે દેશ માટે ગોલ્ડ મેડલ જીતી શકે છે. વધુમાં, ભારત બોક્સિંગ, તીરંદાજી અને શૂટિંગમાં ઘણા મેડલ જીતી શકે છે.ભારતના નીરજ મેન્સ સિંગલ્સની રિકર્વ તીરંદાજી ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તેમણે ત્રણ વખતના ઓલિમ્પિક ટીમ ગોલ્ડ મેડલ વિજેતા સાઉથ કોરિયાના કિમ જે દેઓકને 6-4થી હરાવ્યા છે. નીરજની સાથે ધીરજ બોમ્મદેવારા પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.

ચાર સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ

28 સપ્ટેમ્બરના રોજ, એશિયન ગેમ્સના નવમા દિવસે, ભારતે ચાર સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા. ઈશા સિંહ, ગુલવીર સિંહ, મુરલી શ્રીશંકર અને યશવીર સિંહે સિલ્વર મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું. પિંકી બલહારા, વિથ્યા રામરાજ, પારુલ ચૌધરી અને રોહિત યાદવે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યા.

View this post on Instagram

એશિયન ગેમ્સ 2026નો 10મો દિવસ ભારતીય બોક્સરો માટે એક મોટો દિવસ છે. 6 ભારતીય બોક્સરો પહેલાથી જ મેડલ મેળવી ચૂક્યા છે અને હવે તેઓ 10મા દિવસે સેમિફાઇનલમાં ભાગ લેવા માટે તૈયાર છે, જેથી તેઓ તેમના મેડલનો રંગ બદલી શકે. આજે બોક્સરો પર ખાસ નજર રહેશે.ભારતીય ખેલાડીઓ સવારથી સર્ફિંગ, તીરંદાજી, શૂટિંગ, ટ્રેક સાયકલિંગ અને કેનો સ્લેલોમ જેવી રમતોમાં ભાગ લેશે. બપોર અને સાંજના સત્રોમાં, ભારતીય ખેલાડીઓ બોક્સિંગ, ટેનિસ, વોલીબોલ અને એથ્લેટિક્સમાં મેડલ પર નજર રાખશે. ખાસ કરીને એથ્લેટિક્સમાં અનેક ફાઇનલ સ્પર્ધાઓ યોજાશે, જ્યાં ભારત તેની મેડલ ટેલીમાં મેડલ ઉમેરે તેવી આશા છે.

Breaking News Asian Games 2026: નીરજ ચોપરાની ગેરહાજરી છતાં ભાલા ફેંકમાં ભારતે જીત્યા બે મેડલ, યશવીર-રોહિતે કર્યો કમાલ અહી ક્લિક કરો

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">