IPL 2022: IPLમાં અદભૂત સંયોગ, ગુજરાત લાયન્સ પછી ગુજરાત ટાઈટન્સે કર્યો ગજબનો રેકોર્ડ, જાણીને ચોંકી જશો

IPL 2022: હરાજી બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, હાર્દિક પંડ્યાની ટીમમાં બેટ્સમેનોની અછત છે. ઓપનિંગ અને મિડલ ઓર્ડરમાં સમસ્યા છે. આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકતા ગુજરાતે સાતમાંથી છ મેચ જીતી છે.

IPL 2022: IPLમાં અદભૂત સંયોગ, ગુજરાત લાયન્સ પછી ગુજરાત ટાઈટન્સે કર્યો ગજબનો રેકોર્ડ, જાણીને ચોંકી જશો
IPLમાં અદભૂત સંયોગ, ગુજરાત લાયન્સ પછી ગુજરાત ટાઇટન્સે કર્યો અજાયબીImage Credit source: IPL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 2:51 PM

IPL 2022: IPLની 15મી સિઝનમાં જો કોઈ ટીમે સૌથી વધુ ચોંકાવી હોય તો તે છે ગુજરાત ટાઇટન્સ (Gujarat Lions) ,ગુજરાતે સાતમાંથી છ મેચ જીતી છે. તે 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તેમની એકમાત્ર હાર સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે છે. ટાઈટન્સ આઈપીએલમાં ગુજરાતની બીજી ટીમ છે. અગાઉ 2016 અને 2017માં ગુજરાત લાયન્સે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ એક માત્ર સંયોગ છે કે ગુજરાત લાયન્સની ટીમે પણ 2016માં તેની પ્રથમ સિઝનમાં પ્રથમ સાતમાંથી છ મેચ જીતી હતી અને તે પણ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે. યોગાનુયોગ, તે મેચ બંને ટીમો માટે સિઝનની ચોથી મેચ હતી.

ગુજરાત ટાઈટન્સનું સાત મેચમાં પ્રદર્શન

વિરુદ્ધ પરિણામ

  1. લખનૌ સુપર જાયન્ટ્સ જીત
  2. દિલ્હી કેપિટલ્સ જીત
  3. મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
    20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
    ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
    SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
    ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
    Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
  4. પંજાબ કેપિટલ્સ જીત
  5. સનરાઇઝર્સ હૈદરાબાદ હાર
  6. રાજસ્થાન રોયલ્સનો જીત
  7. ચેન્નાઈ સુપર કિંગ્સન જીત
  8. કોલકાતા નાઈટ રાઈડર્સન જીત

ગુજરાત લાયન્સનું સાત મેચમાં કેવું રહ્યું પ્રદર્શન

વિરુદ્ધ પરિણામ

  1. પંજાબ કિંગ્સ જીત
  2. રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ જીત
  3. મુંબઈ ઈન્ડિયન્સ જીત
  4. સનરાઇઝર્સ હૈદરાબાદ હાર
  5. રોયલ ચેલેન્જર્સ બેંગલોર જીત
  6. દિલ્હી કેપિટલ્સ જીત
  7. રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ જીત

લાયન્સે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી

2016માં સુરેશ રૈનાની આગેવાની હેઠળની ગુજરાત લાયન્સ 14 મેચમાં નવ જીત અને પાંચ હાર સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. તેને 18 અંક હતા. લાયન્સે તેમની પ્રથમ સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. તેઓ ક્વોલિફાયર-1માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને ક્વોલિફાયર-2માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા હતા.

શું હાર્દિક પંડ્યાની ટીમ પ્લેઓફમાં પહોંચશે

ગુજરાત ટાઈટન્સ અત્યારે સાત મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેણે છ મેચ જીતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો. ગુજરાતનો નેટ રન રેટ +0.396 છે. ગુજરાતને હજુ સાત મેચ રમવાની બાકી છે. જો ટીમ આમાંથી વધુ ત્રણ મેચ જીતે છે તો તેનું પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત થઈ જશે. એક-બે જીત બાદ પણ સ્થિતિ તેના પક્ષમાં રહેશે, પરંતુ તેણે અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે.

આ પણ વાંચો :

Gujarat Assembly Election 2022: આપ અને BTP ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે, બંને પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">