IPL 2021: અત્યાર સુધી પંજાબ પર ભારે રહ્યુ છે કલકત્તા, રેસમાં ટકી રહેવા કલકત્તાને જીત જરૂરી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સોમવારે આઇપીએલ 2021ની સિઝનની 21મી મેચ રમાનારી છે. અમદાવાદના મોટેરામાં આવેલા વિશ્વના સૌથી મોટા, ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની આ સિઝનની પ્રથમ મેચ આજે પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે.

IPL 2021: અત્યાર સુધી પંજાબ પર ભારે રહ્યુ છે કલકત્તા, રેસમાં ટકી રહેવા કલકત્તાને જીત જરૂરી
Kolkata vs Punjab
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 26, 2021 | 7:01 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સોમવારે આઇપીએલ 2021ની સિઝનની 21મી મેચ રમાનારી છે. અમદાવાદના મોટેરામાં આવેલા વિશ્વના સૌથી મોટા, ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની આ સિઝનની પ્રથમ મેચ આજે પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. આંકડાઓને જોવામાં આવે તો, આ બંને ટીમો વચ્ચે ટક્કર લગભગ એક તરફી રહી છે. જેમાં બંને ટીમો સારુ પ્રદર્શન નથી કરી રહ્યા. આવામાં મેચ પણ આકર્ષ બની શકે છે.

પંજાબ અને કલકત્તા ની ટીમ વચ્ચે અત્યાર સુધીમાં આઇપીએલ ના ઇતિહાસમાં 27 મેચ રમાઇ ચુકી છે. જોકે હેરાન કરવા વાળી વાત એ છે કે, બંને ટીમો વચ્ચે જીતની ટકાવારી ખાસ્સુ અંતર છે. 27 મેચમાં 18 મેચ કલકત્તા નાઇટ રાઇડર્સ એ જીતી છે. જ્યારે 9 મેચમાં પંજાબ કિંગ્સને જીત મળી છે. આવામાં પંજાબ ટીમ કલકત્તા ની સામે ઢીલી નજર આવી રહી છે. જોકે હવે સ્થિતી બદલાઇ છે, એટલે બંને વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કલકત્તા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ ની ટીમ વચ્ચે રમાયેલી પાછળની છ મેચોની વાત કરવામાં આવે તો, કલકત્તાની ટીમ પંજાબ પર ભારે છે. કારણ કે ફક્ત બે મેચ જ પંજાબ કિંગ્સે જીતી છે. જ્યારે ચાર મેચ કલકત્તાએ જીતી છે. તો વળી આ સિઝનમાં વાત કરવામાં આવે તો, બંને ટીમો પ્રથમ વાર એક બીજી સામે ટકરાવા જઇ રહી છે. આ ઉપરાંત કલકત્તાની ટીમ લગાતાર ચાર મેચ હારી ચુકી છે. અને પંજાબની ટીમ પાંચમાં થી બે મેચ જીતી ચુકી છે. આવામાં મેચ વધારે આકર્ષક બની શકે છે. કારણ કે કલકત્તાએ પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ મેચને જીતવી જરુરી છે.

Latest News Updates

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">