IND vs SA: હારની હેટ્રિકથી બચવા માટે ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે સીરિઝ જીતવી જરૂરી, આવતીકાલે પ્રથમ મેચ

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નિરાશાજનક પ્રદર્શન પછી હવે ભારતીય ટીમ હોમ સીરીઝ માટે તૈયાર છે. સાઉથ આફ્રિકાની સામે ત્રણ મેચની વન-ડે સીરીઝમાં ભારતીય ટીમ કોઈ પણ પ્રકારે જીતવા ઈચ્છે છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વન-ડે અને ટેસ્ટ બંને સીરીઝમાં ભારતીય ટીમ ક્લીન સ્વીપ થઈ હતી. હવે હારની હેટ્રિકથી બચવા માટે સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમને જીતવું જરૂરી છે. […]

IND vs SA: હારની હેટ્રિકથી બચવા માટે ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે સીરિઝ જીતવી જરૂરી, આવતીકાલે પ્રથમ મેચ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 05, 2020 | 1:00 PM

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નિરાશાજનક પ્રદર્શન પછી હવે ભારતીય ટીમ હોમ સીરીઝ માટે તૈયાર છે. સાઉથ આફ્રિકાની સામે ત્રણ મેચની વન-ડે સીરીઝમાં ભારતીય ટીમ કોઈ પણ પ્રકારે જીતવા ઈચ્છે છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વન-ડે અને ટેસ્ટ બંને સીરીઝમાં ભારતીય ટીમ ક્લીન સ્વીપ થઈ હતી. હવે હારની હેટ્રિકથી બચવા માટે સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમને જીતવું જરૂરી છે.

Image result for ind vs sa odi

ગુજરાતના આ છેડે બનેલી ટનલમાંથી પસાર થશે ભારતની પહેલી બુલેટ ટ્રેન, જુઓ તસવીર
ફોન ગમે ત્યાં મુકી દો છો..? આ ટિપ્સથી શોધો મોબાઈલ, સાઈલન્ટ ફોન પણ મળી જશે
આજનું રાશિફળ તારીખ 21-02-2024
વિરાટ કોહલી બીજી વખત પિતા બનતા જ બે અફવાઓ પર લાગ્યો પૂર્ણ વિરામ
વિરાટ-અનુષ્કાનો પુત્ર 'અકાય' જન્મથી જ કરોડપતિ, આટલી સંપત્તિનો છે માલિક
મોનાલિસાનો સિમ્પલ લુક જોઈ ફેન્સ થયા ફિદા, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ICCની વન-ડે રેન્કિંગમાં નંબર 2 પર ભારતીય ટીમને પોતાની શાખ મુજબ પ્રદર્શન કરવું પડશે. કારણ કે જો નંબર 4 પર સાઉથ આફ્રિકા ભારતીય ટીમ પર હાવી થવામાં સફળ થશે તો તેને ICC રેન્કિંગમાં પણ તેનો ફાયદો મળશે. આ સીરીઝમાં ભારતીય ટીમની સામે ઘણા પડકાર છે. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે સીરીઝની પ્રથમ મેચ 12 માર્ચે ધર્મશાલામાં રમવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બીજી મેચમાં બંને ટીમ 15 માર્ચે લખનઉંમાં ટકરાશે અને 18 માર્ચે ત્રીજી મેચ કોલકત્તામાં રમવામાં આવશે. ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકાની વચ્ચે યોજાનારી મેચ રસપ્રદ રહેશે. એક તરફ ભારતીય ટીમ છે જે પોતાની છેલ્લી વન-ડે સીરીઝમાં ન્યૂઝીલેન્ડના હાથે વ્હાઈટ વોશ થઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બીજી તરફ સાઉથ આફ્રિકાએ પોતાની છેલ્લી વન-ડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયાના સુપડા સાફ કરી ત્રણ મેચમાં જીત મેળવી. સાઉથ આફ્રિકા પોતાના વિજય અભિયાનને જાળવી રાખવા માટે દરેક રીતે ભારતને હરાવવા ઈચ્છશે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને ટેસ્ટ સીરિઝમાં ખરાબ રીતે હરાવ્યું હતું.

આ પણ વાંચો: ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અરવલ્લીઃ ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સર્જાતા અફરાતફરી મચી
અરવલ્લીઃ ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સર્જાતા અફરાતફરી મચી
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
Ahmedabad : વિરમગામ અંધાપા કાંડ મામલે SITનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ
Ahmedabad : વિરમગામ અંધાપા કાંડ મામલે SITનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ PM મોદીના આગમન માટે કરાઈ તૈયારીઓ, જુઓ
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ PM મોદીના આગમન માટે કરાઈ તૈયારીઓ, જુઓ
વાળીનાથ મહોત્સવ, લાખો શ્રદ્ધાળુઓના પગરખાં સાચવવા માટે ખાસ વ્યવસ્થા
વાળીનાથ મહોત્સવ, લાખો શ્રદ્ધાળુઓના પગરખાં સાચવવા માટે ખાસ વ્યવસ્થા
ગરમા ગરમ ચાની અનોખી પરબ, તરભ વાળીનાથ મહોત્સવમાં વિશેષ વ્યવસ્થા, જુઓ
ગરમા ગરમ ચાની અનોખી પરબ, તરભ વાળીનાથ મહોત્સવમાં વિશેષ વ્યવસ્થા, જુઓ
અમદાવાદના સનાથલમાં કાર પલટી જવાનો વીડિયો થયો વાયરલ
અમદાવાદના સનાથલમાં કાર પલટી જવાનો વીડિયો થયો વાયરલ
ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ-ઊર્જા મંત્રી કનુ દેસાઈ
ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ-ઊર્જા મંત્રી કનુ દેસાઈ
અમદાવાદની 60 હોસ્પિટલોએ PMJAY હેઠળ સારવાર કરી બંધ
અમદાવાદની 60 હોસ્પિટલોએ PMJAY હેઠળ સારવાર કરી બંધ
દાંડિયા બજારમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી
દાંડિયા બજારમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">