IND vs AUS T20: ઓસ્ટ્રેલીયાએ ભારત સામે 5 વિકેટે 186 રન કર્યા, વેડે અને મેક્સવેલની ફીફટી, સુંદરની 2 વિકેટ

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચોની ટી20 મેચની સીરીઝનો આખરી મેચ સિડનીમાં રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ઇજાના બાદ આરામ માટે ગત મેચમાં મેદાનની બહાર રહેલા આરોન ફીંચ આજે રમતમાં આવ્યા હતા. વેડે અને મેક્સવેલે ઝડપી અર્ધ શતક લગાવ્યા હતા. ઓસ્ટ્રેલીયાએ પ્રથમ બેટીંગ કરતા […]

IND vs AUS T20: ઓસ્ટ્રેલીયાએ ભારત સામે 5 વિકેટે 186 રન કર્યા, વેડે અને મેક્સવેલની ફીફટી, સુંદરની 2 વિકેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 08, 2020 | 3:50 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચોની ટી20 મેચની સીરીઝનો આખરી મેચ સિડનીમાં રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ઇજાના બાદ આરામ માટે ગત મેચમાં મેદાનની બહાર રહેલા આરોન ફીંચ આજે રમતમાં આવ્યા હતા. વેડે અને મેક્સવેલે ઝડપી અર્ધ શતક લગાવ્યા હતા. ઓસ્ટ્રેલીયાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટમાં 186 રન કર્યા હતા.

ઓસ્ટ્રેલીયાની બેટીંગ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઇજાના બાદ મેદાનમાં પરત ફરેલા આરોન ફીંચ આજે વિના ખાતુ ખોલ્યે જ પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ. ફીંચે કિપર વેડે સાથે ઓપનીંગમાં ઉતર્યા હતા. વેડેએ આજે ફરી એકવાર સારી રમત રમી હતી. મેથ્યુ વેડ એ સીરીઝમાં બીજુ અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે 34 બોલમાં જ સાત ચોગ્ગાની મદદ સાથે અર્ધશતક પુરુ કર્યુ હતુ. 53 બોલમાં 80 રન કરીને એલબીડબલ્યુ આઉટ થયો હતો.  ગ્લેન મેક્સવેલે પણ આજે ઝડપી શતક લગાવ્યુ હતુ. તેણે ફીફીટ પુરી કરવા દરમ્યાન ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. તેણે 54 રન કર્યા હતા, જે નટરાજનના બોલ પર બોલ્ડ થયો હતો. સ્ટીવ સ્મિથે 23 બોલમાં 24 રન કર્યા હતા, જોકે તે વોશિગ્ટન સુંદરના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ડી આર્કી શોર્ટે 7 રન કર્યા હતા. 

ભારતીય બોલીંગ.

વોશીંગ્ટન સુંદરે આજે સારી બોલંીગનુ પ્રદર્શન કર્યુ હતુ. તેણે આરોન ફીંચને શૂન્ય પર જ આઉટ કરી દીધો હતો. બાદમાં સ્મિથને ક્લીન બોલ્ડ કર્યો હતો. સુંદરે 34 રન આપીને બે વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરે ચાર ઓવરમાં એક વિકેટ ઝડપી હતી. નટરાજને પણ મેક્સવેલની મહત્વની વિકેટ ઝડપી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલને આજે વિકેટ મળી શકી નહોતી તેણે 10.20 ની ઇકોનોમીથી 41 રન ગુમાવ્યા હતા. દિપક ચહરે ચાર ઓવરમાં 34 રન આપ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
g clip-path="url(#clip0_868_265)">