Sourav Ganguly’s wife Dona: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીના પત્ની ડોના હોસ્પિટલમાં દાખલ

સૌરવ ગાંગુલીના પત્ની પ્રખ્યાત ઓડિસી ડાન્સર ડોના ગાંગુલી, ચિકનગુનિયા થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેણી છેલ્લા ચાર દિવસથી ઉધરસ અને ગળામાં દુખાવાથી પીડીત હતા.

Sourav Ganguly's wife Dona: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીના પત્ની ડોના હોસ્પિટલમાં દાખલ
Dona GangulyImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 7:37 PM

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ સૌરવ ગાંગુલીના પત્ની ડોનાને મંગળવારે (4 ઓક્ટોબર) સાંજે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 46 વર્ષીય ડોનાને છેલ્લા 3-4 દિવસથી ખૂબ જ તાવ હતો અને તેના શરીર પર ફોલ્લીઓ પણ હતી.

ડોનાને ચિકનગુનિયા છે

ડોના બીમાર થયાના થોડા દિવસો પછી જ્યારે તેમને ડૉક્ટરને બતાવવામાં આવી ત્યારે તેણે કેટલાક ટેસ્ટ કરાવ્યા. આ ટેસ્ટના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ડોનાને ચિકનગુનિયા થયો છે. આ પછી મંગળવારેના દિવસે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ડોનાની હાલત હવે સ્થિર છે. ડોનાની હાલ ડૉ. સપ્તર્ષિ બાસુની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

હોસ્પિટલમાં દાખલ થયા બાદ ચાહકો ડોનાની તબિયતને લઈને સતત ચિંતિત હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો સતત ટ્વિટ કરીને તેની સ્થિતિ વિશે પૂછી રહ્યા હતા. આવી સ્થિતિમાં, હોસ્પિટલ મેનેજમેન્ટે પણ એક પ્રેસ જાહેર કરીને કહ્યું કે ડોનાની તબિયત ઠીક છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આપને જણાવી દઈએ કે ડોના ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની પત્ની છે. આ ઉપરાંત તે ફેમસ ડાન્સર પણ છે. ડોનાએ ચાહકોમાં ઘણી વખત ડાન્સ પરફોર્મન્સ આપ્યું છે અને તેના કારણે તેની એક અલગ ઓળખ પણ છે.

બે ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે

હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું, ‘ડોના ગાંગુલીને 4 ઓક્ટોબરની સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ તેમને ત્રણ-ચાર દિવસથી તાવ હતો. તેને શરીરમાં દુખાવો અને ફોલ્લીઓ પણ હતી. તેને ચિકનગુનિયા થયો હતો. હાલ તેમની હાલત સ્થિર છે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે. ડોનાની સારવાર ડૉક્ટર સપ્તર્ષિ બાસુ અને ડૉ. સૌતિક પાંડાની દેખરેખ હેઠળ ચાલી રહી છે. તેઓને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">