ધોનીના થાકી પડવાના મામલે હવે હરભજન પણ ઈરફાનના ટ્વીટ પર સહમતી દર્શાવી, નામ લીધા વિના ધોની પર તકાયુ નિશાન

ટીમ ઈન્ડીયાના પુર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ બાદ હવે હરભજનના ટ્વીટને લઈને ક્રિકેટના ચાહકોમાં ચર્ચાઓ ગરમ બની છે. હરભજન સિંહે પણ હવે ધોની પર શબ્દોના તીર મારવાનો પ્રયાસ કર્યો છે. એક પછી એક બંનેના ટ્વીટ સામે આવવાને લઈને સોશિયલ મીડિયા પર ધોનીના ચાહકોના પણ કાન ઉભા થઈ ગયા છે. ઈરફાન પઠાણે ચાલુ વર્ષે જ ક્રિકેટના તમામ […]

ધોનીના થાકી પડવાના મામલે હવે હરભજન પણ ઈરફાનના ટ્વીટ પર સહમતી દર્શાવી, નામ લીધા વિના ધોની પર તકાયુ નિશાન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 04, 2020 | 7:19 PM

ટીમ ઈન્ડીયાના પુર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ બાદ હવે હરભજનના ટ્વીટને લઈને ક્રિકેટના ચાહકોમાં ચર્ચાઓ ગરમ બની છે. હરભજન સિંહે પણ હવે ધોની પર શબ્દોના તીર મારવાનો પ્રયાસ કર્યો છે. એક પછી એક બંનેના ટ્વીટ સામે આવવાને લઈને સોશિયલ મીડિયા પર ધોનીના ચાહકોના પણ કાન ઉભા થઈ ગયા છે. ઈરફાન પઠાણે ચાલુ વર્ષે જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તી જાહેર કરી દીધી હતી તો વળી હરભજનસિંહ પણ ક્રિકેટમાં હવે એક્ટીવ નથી. હરભજન વર્ષ 2016થી લઈને અત્યાર સુધી ભારત માટે રમી શક્યો નથી. પઠાણ પણ તેની આખરી મેચ ભારત માટે 2012ના વર્ષમાં રમ્યો હતો. ત્યાર પછી તે કેટલીક ઘરેલુ ક્રિકેટ રમ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડીયામાં પરત ફરી શક્યો નહોતો.

Dhoni na thaki padva na mamle have harbhajan pan irfan na tweet par sahmati darshavi name lidha vina dhoni par takayau nishan

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે હૈદરાબાદ સામેની મેચમાં હાર સહન કરવી પડી હતી. મેચની અંતિમ ઓવર દરમ્યાન ધોની ગરમીના કારણે થાકી ગયો હતો. જોકે તેણે મેચના અંત સુધી મેદાન પર રહેવા પ્રયાસ કર્યો હતો. સાથે જ મેચને પણ અંત સુધી પોતાના પક્ષે બનાવવા માટે મથતો રહ્યો હતો. પરંતુ તે મેચને બચાવી શક્યો નહોતો. જેને લઈને હવે તેની હાર બાબતે ઈરફાન અને હરભજનના ટ્વીટ મારફતે સોશિયલ મીડિયાના ઉપયોગકર્તાઓએ હવે ધોનીના ચાહકોને ચોંકાવી દીધા છે. જે ચોંકાવનારી ટ્વીટમાં હરભજને ઈરફાનની ટ્વીટ પર રીપ્લાય કરતી પોસ્ટ ટ્વીટ કરી હતી. હરભજને લખ્યુ હતુ કે હું પણ 10000000 પ્રતિશત સહમત છુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">