ક્રિકેટ રસીકો માટે સારા સમાચાર, શ્રીલંકા બાદ હવે IPL 2020ની મેજબાની માટે આ દેશની ઓફર!

કોરોના મહામારીની વચ્ચે UAEએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020 માટે મેજબાની કરવાની ઓફર કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોનાના કારણે વિશ્વની સૌથી મોટી ટી-20 લીગને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. IPL 2020ની શરૂઆત 29 માર્ચથી થવાની હતી પણ કોરોના વાઈરસના કારણે તેને પહેલા તો 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી અને […]

ક્રિકેટ રસીકો માટે સારા સમાચાર, શ્રીલંકા બાદ હવે IPL 2020ની મેજબાની માટે આ દેશની ઓફર!
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:51 AM

કોરોના મહામારીની વચ્ચે UAEએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020 માટે મેજબાની કરવાની ઓફર કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોનાના કારણે વિશ્વની સૌથી મોટી ટી-20 લીગને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. IPL 2020ની શરૂઆત 29 માર્ચથી થવાની હતી પણ કોરોના વાઈરસના કારણે તેને પહેલા તો 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી અને હવે દેશવ્યાપી લોકડાઉનમાં વધારો કર્યા પછી IPLને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે.

દરેક કાર્યમાં સફળ થાય છે આ તારીખે જન્મેલા લોકો!
Yoga Day :કસરતની જગ્યાએ કરો માત્ર આટલી યોગ મુદ્રાઓ,અઢળક લાભ મળશે
Yoga Day 2024 : માત્ર ફરવા માટે જ નહીં પરંતુ યોગ માટે બેસ્ટ છે આ સ્થળો
Yoga Routines : રોજ યોગ કર્યા પછી પણ નથી મળતો ફાયદો, જાણો કારણ
આજનું રાશિફળ તારીખ : 20-06-2024
Beautiful Mommy, દીપિકા પાદુકોણે પહેલીવાર પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, જુઓ તસવીર

શ્રીલંકા બાદ હવે IPL 2020ની મેજબાની માટે આ દેશની ઓફર! Chitra Patel#TV9News #TV9Live #IPL #IPL2020 #Sports #Cricket #SriLanka

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, १० मे, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે UAE આ પહેલા પણ IPLની મેજબાની કરી ચૂક્યુ છે. ભારતમાં 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન UAEએ 20 IPL મેચનું આયોજન કર્યુ હતું. ત્યારે BCCIના ખજાનચી અરૂણ ધૂમલે કહ્યું કે UAEએ IPLની મેજબાની માટે ઓફર કરી છે પણ હાલ તેની પર કોઈ નિર્ણય લેવામાં નહીં આવી શકે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અરૂણ ધૂમલે કહ્યું કે કોરોના વાયરસના કારણે જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગેલો છે તો IPLના આયોજનનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પણ BCCIને ઓફર આપી હતી કે તે શ્રીલંકામાં IPLનું આયોજન કરવા માટે તૈયાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">