એલિસ પેરીને WPL 2024 ફાઈનલ પહેલા મળી તુટેલા કાચની ગિફટ , જે જીવનભર યાદ રહેશે, જુઓ ફોટો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરીને WPL 2024 ફાઈનલ પહેલા ખાસ ગિફટ મળી છે. ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત તેને આ આવી ગિફટ મળી છે, જે તેને જીવનભર યાદ રહેશે.

એલિસ પેરીને WPL 2024 ફાઈનલ પહેલા મળી તુટેલા કાચની ગિફટ , જે જીવનભર યાદ રહેશે, જુઓ ફોટો
Follow Us:
| Updated on: Mar 17, 2024 | 4:04 PM

એલિસ પેરીનું રોયલ ચેલનેજર્સ બેંગ્લોરને મુંબઈ વિરુદ્ધ એલિમિનેટરમાં જીત અપાવવામાં મહત્વનું યોગદાન હતુ. પહેલા તેમણે બેટિંગ કરી 66 રનની ઈનિગ્સ રમી ત્યારબાદ વિકેટથી ધમાલ મચાવી, મુંબઈને હરાવી આરસીબી વુમન્સ પ્રીમિયર લીગની ફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ ફાઈનલ રમતા પહેલા એલિસ પેરીને ખાસ ગિફટ મળી છે.

ટૂર્નામેન્ટની 11મી મેતમાં એલિસ પેરીએ પોતાના શોર્ટથી ઈનામમાં આપનાર મેદાનમાં ઉભેલી કારનો કાચ તોડી નાંખ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. યુપી વિરુદ્ધ રમાયેલી મેચમાં પેરીએ 4 સિક્સ ફટકારી હતી. જેમાં એક સિક્સથી કારનો કાચ તોડી નાંખ્યો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

હવે ટાટા તરફથી કારનો તુટેલો ગ્લાસ પેરીને ગિફટમાં આપવામાં આવ્યો છે. આ ગિફટ લેતી વખતે પેરી ખુબ ખુશ જોવા મળી રહી છે. ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત આવું થયું કે, જ્યારે ગિફટમાં આપવામાં આવેલી કારનો ગ્લાસ તુટી ગયો હોય. ગિફટ લેતી વખતે પરીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારી બેટ્સમેન છે પેરી

તમને જણાવી દઈએ કે, પેરી ફાઈનલ ટુર્નામેન્ટ પહેલા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેમણે 8 મેચની 8 ઈનિગ્સમાં બેટિંગ કરી 62.40ની સરેરાશથી અને 130.54ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 312 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 2 અડધી સદી પણ આવી છે આ સિવાય તેની બોલિંગમાં 7 વિકેટ પણ લીધી છે.આજે મહિલા IPL એટલે કે મહિલા પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાશે. RCB અને દિલ્હી વચ્ચે ટાઈટલ ટક્કર થશે

તમને જણાવી દઈએ કે, આઈપીએલની પુરુષ ટીમમાં દિલ્હી અને રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ ક્યારે પણ ચેમ્પિયન બની નથી. પરંતુ આજે મહિલા લીગમાં દિલ્હી અને બેંગ્લોર વચ્ચે ટક્કર થશે અને જે કામ પુરુષની ટીમ ન કરી શકી તે કામ આજે મહિલા ટીમ કરીને દેખાડશે. તમે મહિલા પ્રીમિયર લીગ જીઓ સિનેમા એપ પર લાઈવ જોઈ શકો છો.

આ પણ વાંચો : IPL 2024 પહેલા ચમક્યો ગુજરાત ટાઈટન્સનો ખેલાડી, 25 વર્ષની ઉંમરે પરાક્રમ કરીને સૌને ચોંકાવી દીધા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">