India Vs Pakistan : એશિયા કપમાં ફરી ભારત-પાકિસ્તાનની મેચ, જુઓ શેડ્યૂલ

ભારત અને પાકિસ્તાનની ટીમ ક્રિકેટના મેદાન પર આમને-સામને થવા જઈ રહી છે. તેનું કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ગયું છે. મહિલા એશિયા કપ બાંગ્લાદેશમાં 1 થી 15 ઓક્ટોબર દરમિયાન રમાશે.

India Vs Pakistan : એશિયા કપમાં ફરી ભારત-પાકિસ્તાનની મેચ, જુઓ શેડ્યૂલ
India Vs Pakistan : એશિયા કપમાં ફરી ભારત-પાકિસ્તાનની મેચ, જુઓ શેડ્યૂલImage Credit source:
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 2:04 PM

India Vs Pakistan : ભારત-પાકિસ્તાન (India Vs Pakistan)વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો ફરી એક સાથે જોવા મળશે. ક્રિકેટના મેદાન પર બંન્ને ટીમ આમને-સામને ટક્કરાશે. મહિલા એશિયા કપ 1 ઓક્ટોબરથી શરુ થવા જઈ રહ્યો છે. યજમાન બાંગ્લાદેશ છે. મહિલા એશિયા કપ (Womens Asia Cup 2022)નો ખિતાબી મુકાબલો 15 ઓક્ટોબરના રોજ થશે. ટૂર્નામેન્ટમાં યજમાન બાંગ્લાદેશ, ભારત,પાકિસ્તાન, થાઈલેન્ડ, મલેશિયા અને યુએઈ સહિત કુલ 7 ટીમ ભાગ લેશે. ટૂર્નામેન્ટ રાઉડ રોબિન ફોર્મેટમાં રમાશે.

તમામ ટીમ કુલ 6 મેચ રમશે. લીગ સ્ટેજ પૂર્ણ થયા બાદ પોઈન્ટ ટેબલની ટોપ-4 ટીમો વચ્ચે સેમીફાઈનલ મેચ રમાશે.બંન્ને સેમીફાઈનલની વિજેતા ટીમ 15 ઓક્ટોબરના રોજ ખિતાબી જંગ માટે ટક્કરાશે. ટૂર્નામેન્ટના ઓપનિગ મુકાબલામાં યજમાન બાંગ્લાદેશ અને થાઈલેન્ડની ટીમ વચ્ચે ટક્કર થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ 7 ઓક્ટોમ્બરના રોજ રમાશે.

ભારત સૌથી સફળ ટીમ છે

ભારતને 2018માં રમાયેલા છેલ્લા એશિયા કપમાં બાંગ્લાદેશના હાથે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે T20 ફોર્મેટમાં 3માંથી બે વખત એશિયા કપ ટાઇટલ જીત્યું છે, જ્યારે ODI ફોર્મેટમાં તમામ ચાર ટાઇટલ જીત્યા છે. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ઈજાના કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર રહેલ જેમિમા રોડ્રિગ્સ ટીમ ઈન્ડિયામાં પરત ફરી છે. જેમિમાના આવવાથી ટીમ મિડલ ઓર્ડર પર મજબૂત થશે. એશિયા કપની શરૂઆત પહેલા જ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો હતો. સ્ટાર ફાસ્ટ બોલર ફાતિમા સના ઈજાના કારણે બહાર થઈ ગઈ હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

એશિયા કપ 2022 ટીમ ઈન્ડિયા શેડ્યૂલ

તારીખ              મેચ 

  • 1,ઓક્ટોબર    ભારત v/s શ્રીલંકા     
  • 3, ઓક્ટોબર    ભારત v/s મલેશિયા
  • 4, ઓક્ટોબર     ભારત v/s યુએઈ
  • 7, ઓક્ટોબર    ભારત v/s પાકિસ્તાન 
  • 8, ઓક્ટોબર    ભારત v/s બાંગ્લાદેશ  
  • 10, ઓક્ટોબર     ભારત v/s થાઈલેન્ડ  

મહિલા એશિયા કપ 2022 ક્યારે શરૂ થશે?

મહિલા એશિયા કપ બાંગ્લાદેશમાં 1 થી 15 ઓક્ટોબર દરમિયાન રમાશે.

મહિલા એશિયા કપની મેચો ક્યાં રમાશે?

મહિલા એશિયા કપની મેચો બાંગ્લાદેશના સિલ્હેટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારતમાં તમે મહિલા એશિયા કપનું લાઈવ પ્રસારણ ક્યાં જોઈ શકો છો?

મહિલા એશિયા કપનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે

મહિલા એશિયા કપની લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?

મહિલા એશિયા કપની લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">