T20 WC 2024 : જો સુપર-8 દરમિયાન વરસાદ પડે તો પરિણામ કઈ રીતે આવશે? જાણો આ નિયમો

ભારતીય ટીમ કેનેડા વિરુદ્ધ્ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, જો સુપર-8 દરમિયાન વરસાદ આવશે તો પરિણામ કઈ રીતે નક્કી થશે.

T20 WC 2024 : જો સુપર-8 દરમિયાન વરસાદ પડે તો પરિણામ કઈ રીતે આવશે? જાણો આ નિયમો
Follow Us:
| Updated on: Jun 16, 2024 | 12:12 PM

ભારત-કેનેડા વચ્ચે લોડરહિલમાં રમાનાર ટી20 વર્લ્ડકપની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ચુકી છે. આ મેચમાં બંન્ને ટીમના સુપર-8માં કોઈ અસર પડી નથી કરાણ કે, ટીમ ઈન્ડિયા પહેલાથી જ ક્વોલિફાય કરી લીધું હતુ. જ્યારે કેનેડાની ટીમ પહેલાથી જ બહાર થઈ ચુકી છે. હવે ભારતીય ટીમ 20 જૂનના રોજ પોતાની પહેલી સુપર-8 મેચ રમશે. આ મેચ કેસિગ્ટન ઓવલ બારબાડોસમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાશે. હવે જો સુપર-8માં વરસાદ આવ્યો તો મેચનું પરિણામ શું આવશે તે વિશે જાણીએ.

સુપર-8માં કોઈ રિઝર્વ ડે નથી

રિપોર્ટ અનુસાર સુપર-8માં ગ્રુપ સ્ટેજની મેચની જેમ કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. એટલે કે, જો વરસાદ આવ્યયો તો મેચ તેજ દિવસે પૂર્ણ કરવાની રહેશે. મેચના પરિણામ માટે 5-5 ઓવરની મેચ રમાશે. જો તેમ છતાં પરિણામ ન આવે તો બંન્ને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સુપર-8માં દરેક ટીમ 3-3 મેચ રમશે. જો એક પણ મેચ વરસાદના કારણે રદ્દ થાય છે તો ટીમને નુકસાન થઈ શકે છે. કારણ કે, ગ્રુપ સ્ટેજની એક મેચ રહેશે નહિ.

વાળ કાપવાથી ઝડપથી વધે છે! આ વાતમાં કેટલું તથ્ય ?
IRCTC Tour Package : અયોધ્યા જવા માટે બેસ્ટ ટુર પેકેજ
Milk : દૂધ પીતા પહેલા ઉકાળવું કેમ જરુરી છે?
યુવાનોમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી રહી છે,જાણો આવું શા માટે થાય છે
મની પ્લાન્ટ ઝડપથી વધશે, ખાતર આપતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
સલમાનથી લઈને રેખા સુધી, સોનાક્ષી-ઝહિરની રિસેપ્શન પાર્ટીમાં પહોચ્યાં આ બોલિવુડ સ્ટાર્સ

બીજી સેમિફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી

પહેલી સેમિફાઈનલ અને ફાઈનલ મેચમાં વરસાદ આવે છે તો તે દિવસે પરિણામ માટે ઓછામાં આછી 10-10 ઓવરની મેચ રમવી પડશે. જો મેચ રમવી શક્ય ન બને તો આ મેચ રિઝર્વ ડેમાં ચાલ્યો જશે. પહેલી સેમિફાઈનલ અને ફાઈનલ માટે 190 મિનિટ અને રિઝર્વ ડે છે. જ્યારે બીજી સેમિફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. બીજી સેમિફાઈનલ માટે 250 મિનિટનો સમય મળશે. ખાસ વાત તો એ છે કે, બીજી સેમિફાઈનલ અને ફાઈનલ વચ્ચે માત્ર એક દિવસજનો તફાવત છે.બીજી સેમિફાઈનલ 27 જૂન અને ફાઈનલ 29 જૂનના રોજ રમાશે.

આ પણ વાંચો : T20 World Cup 2024 સુપર 8માં ભારતની મેચનું સંપૂર્ણ શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

છેલ્લા 12 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ
છેલ્લા 12 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ
રાજકોટ અગ્નિકાંડનો એક મહિનો થશે પૂર્ણ, 25 જૂને કોંગ્રેસનુ બંધનું એલાન
રાજકોટ અગ્નિકાંડનો એક મહિનો થશે પૂર્ણ, 25 જૂને કોંગ્રેસનુ બંધનું એલાન
કચ્છના દરિયાકાંઠે રીલ બનાવવાના ચક્કરમાં દરિયામાં ફસાઇ થાર
કચ્છના દરિયાકાંઠે રીલ બનાવવાના ચક્કરમાં દરિયામાં ફસાઇ થાર
ભાવનગરમાં 1500 જર્જરીત ઈમારતોને અપાઈ માત્ર નોટિસ
ભાવનગરમાં 1500 જર્જરીત ઈમારતોને અપાઈ માત્ર નોટિસ
અમદાવાદની અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં ભયાનક બોઈલર બ્લાસ્ટ, 2 લોકોના મોત
અમદાવાદની અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં ભયાનક બોઈલર બ્લાસ્ટ, 2 લોકોના મોત
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ-Video
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ-Video
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો
g clip-path="url(#clip0_868_265)">