24 June 2024

સોનાક્ષી-ઝહીરના  રિસેપ્શનમાં બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

Pic credit - Socialmedia

સોનાક્ષી-ઝહિરે પરિવારની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા, જે બાદ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ

Pic credit - voompla

સોનાક્ષી-ઝહિરની રિસેપ્શન પાર્ટીમાં બોલિવુડની ક્વિન રેખા પોતાના જબરદસ્ત અંદાજમાં પહોંચી હતી. 

Pic credit - Socialmedia

સોનાક્ષી-ઝહિરને નજીક લાવનાર સલમાન ખાન પણ આ પાર્ટીમાં બ્લેક સૂટમાં જોવા મળ્યા હતા

Pic credit - Socialmedia

સોનાક્ષીની ખાસ ફ્રેન્ડ હુમા કુરેશી પણ આ પાર્ટીમાં ક્રિમ કલરના ઘાઘરા ચોલી અને કોટી પહેરીને પહોંચી હતી

Pic credit - Socialmedia

સોનાક્ષીના સાસુ સસરા પણ રિસેપ્શન પાર્ટીમાં ખુબ જ ખુશ જોવા મળ્યા હતા

Pic credit - Socialmedia

આ પાર્ટીમાં અનિલ કપૂરની સાથે ચંકિ પાંડે પણ પહોચ્યાં હતા, બંન્નેએ સાથે પોઝ પણ આપ્યા હતા

Pic credit - Socialmedia

નવવિવાહિત કપલને આશીર્વાદ આપવા કાજોલ પણ સિમ્પલ લુકમાં પહોંચી હતી

Pic credit - Socialmedia

રવિના ટંડન પણ આ દરમિયાન ખુબ સુંદર લાગી રહી હતી, અભિનેત્રીએ બ્લેક ક્રોપટોપ અને સ્કર્ટ પહેર્યો છે

Pic credit - Socialmedia

વિદ્યા બાલન પણ પતિ સિદ્ધાર્થ સાથે સોનાક્ષી-ઝહિરની રિસેપ્શન પાર્ટીમાં પહોંચી હતી

Pic credit - Socialmedia