24 June 2024

દૂધ પીતા પહેલા ઉકાળવું કેમ જરુરી છે?  

Pic credit - Freepik

દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેથી બાળકોથી લઈને પુખ્ત વયના તમામ લોકો તેનું સેવન કરે છે.

દૂધ

ઘણા લોકોને રાત્રે સુતા પહેલા કે ડિનર સમયે દૂધ પીવાની ટેવ હોય છે

ટેવ

દૂધમાં કેલ્શિયમ અને ઘણા મિનરલ્સ મળી આવે છે. આવી સ્થિતિમાં, તે હાડકાં અને દાંત તેમજ સ્નાયુઓને મજબૂત કરવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

મોટાભાગના લોકો દૂધ પીતા પહેલા તેને સારી રીતે ઉકાળી લે છે અને ત્યાર બાદ પણ તેનું સેવન કરે છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.

દૂધ ઉકાળવું

જ્યારે દૂધ ઉકળવા આવે છે. આવી સ્થિતિમાં તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ બ્રેકડાઉન થઈ જાય છે. જેથી દૂધ પચવામાં સરળતા રહે છે.

ઉકાળવું જરૂરી

કાચા દૂધમાં બેક્ટેરિયા પણ હોય છે. જે ઉકળ્યા પછી તે જતા રહે છે. તેથી દૂધ ઉકાળીને પીવું જોઈએ.

શું કાચું દૂધ પીવું યોગ્ય છે?

દૂધમાં લેક્ટોઝ નામનું કાર્બ્સ મળી આવે છે. જ્યારે દૂધ ઉકાળવામાં આવે છે ત્યારે તે લેક્ટ્યુલોઝ નામની સુગરમાં પરિવર્તિત થાય છે.

દૂધ ઉકાળવાના ફાયદા

આવી સ્થિતિમાં ઉકાળેલું દૂધ પચવામાં સરળ બને છે. તેથી ઉકાળેલું દૂધ પીવું વધુ સારું છે.

પાચનમાં સરળતા