Sri Lanka Tour: હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન અને ધવનની પસંદગીની વાનગીની રેસીપીનો વીડિયો BCCIએ કર્યો શેર

બીસીસીઆઈએ વીડિયોમાં બતાવેલી આ નવી ડીશનું નામ 'મોક ડક' (Mock Duck) છે. 'મોક ડક' કેવી રીતે બને છે, તેનો વીડિયો શેર કર્યો છે.

Sri Lanka Tour: હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન અને ધવનની પસંદગીની વાનગીની રેસીપીનો વીડિયો BCCIએ કર્યો શેર
Mock Duck Dish
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 9:04 PM

ભારતીય ક્રિકેટની એક ટીમ હાલમાં વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીમાં ઈંગ્લેન્ડ પ્રવાસે (England Tour) છે તો બીજી ટીમ શિખર ધવન (Shikhar Dhawan)ની કેપ્ટનશીપમાં આવતીકાલે સોમવારે શ્રીલંકા પ્રવાસ ખેડનારી છે. શ્રીલંકા પ્રવાસે (Sri Lanka Tour) જતા પહેલા બે સપ્તાહથી મર્યાદિત ઓવરની ટીમ હાલમાં મુંબઈમાં ક્વોરન્ટાઈન હેઠળ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જે સોમવારે કોલંબો જવા રવાના થતા પહેલા અંતિમ તૈયારીઓ કરી ચુકી છે. શિખરની પલટનને ક્વોરન્ટાઈન દરમ્યાન એક નવી ડીશ જમવામાં પિરસવામાં આવી છે. જેનો વીડિયો BCCIએ શેર કર્યો છે. તમને આમ તો જોઈને નવાઈ લાગશે, કારણ કે ક્રિકેટના બદલે BCCI ખાસ ડીશની રેસીપી શીખવી રહી છે. પરંતુ આ માત્ર રેસીપી જ નથી બનાવાઈ રહી, ખેલાડીઓના મનગમતા ભોજનની વાત પણ બતાવી છે.

બીસીસીઆઈએ વીડિયોમાં બતાવેલી આ નવી ડીશનું નામ ‘મોક ડક’ (Mock Duck) છે. ‘મોક ડક’ કેવી રીતે બને છે, તેનો વીડિયો શેર કર્યો છે. વીડિયોની શરુઆત શ્રીલંકા પ્રવાસે જનારી ટીમના કેપ્ટન શિખર ધવન, ‘મોક ડક’ ડીશ તેને કેટલી પસંદ છે તે બતાવે છે.

‘મોક ડક’ ડીશ સ્વાદમાં ટેસ્ટ અને પ્રોટીનથી ભરપૂર

ડીશને બનાવી રહેલા માસ્ટર શેફે તેને બનાવતી વખત ‘મોક ડક’ની ખાસ વાતોને પણ કહી હતી. તેઓએ તેને શાકાહારી લોકો માટે એક શ્રેષ્ઠ ડીશ બતાવી હતી. શેફ મુજબ મોક ડક ખાવામાં ખૂબ જ સ્વાદિસ્ટ હોય છે. તેમ જ તેમાં ખૂબ પ્રોટીન હોય છે.

શિખર જ નહીં, સેમસન અને પંડ્યા બ્રધર્સને પણ ખૂબ પંસદ છે, ‘મોક ડક’

ડીશને બનાવવા સાથે તેની ખાસ વાતો તો માસ્ટર શેફ દ્વારા બતાવી હતી. પરંતુ સાથે સાથે એ પણ વાત કહી કે કયા ખેલાડીને તે વધારે પસંદ છે. શેફ મુજબ મોક ડક સંજૂ સેમસનની હોટ ફેવરીટ છે. આ ઉપરાંત શિખર ધવનને પણ ખૂબ પસંદ પડી છે. પંડ્યા બ્રધર્સ (Pandya Brothers) પણ દર બેથી ત્રણ દિવસમાં 2 વાર મોક ડીશ બનાવવા ઓર્ડર કરે છે.

સોમવારે કોલંબો પહોંચશે ટીમ

શિખર ધવનની આગેવાનીમાં ટીમ શ્રીલંકા પ્રવાસ શરુ કરતા અગાઉ એકદમ તાજગી ભરી લાગી રહી છે. ટીમનો જોશ હાઈ છે. શ્રીલંકા જીતવાની મેદાની તૈયારીઓ પણ ક્વોરન્ટાઈન ખતમ થતા શરુ થશે. ભારતે શ્રીલંકા પ્રવાસ દરમ્યાન વ્હાઈટ બોલ શ્રેણી રમવાની છે. ટીમ જ્યાં 3 વન ડે અને 3 ટી20 મેચની સિરીઝ રમનાર છે.

આ પણ વાંચો: Cricket: આ બોલરો ગીલ્લીઓ ઉડાડવાને લઈને રહ્યા છે ખતરનાક, જુઓ સૌથી વધુ ક્લીન બોલ્ડ કોણે કર્યા?

Latest News Updates

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">