IPL 2023: વિરાટ કોહલી સહિત RCB ની ટીમ સિરાજના ઘરે ‘દાવત’ પર પહોંચી, હૈદરાબાદી બિરયાનીની માણી મોજ!

IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે હૈદરાબાદમાં આઈપીએલની લીગ મેચ રમાનારી છે. આ મેચમાં બેંગ્લોરે મોટા અંતરથી જીત મેળવવી જરુરી છે.

IPL 2023: વિરાટ કોહલી સહિત RCB ની ટીમ સિરાજના ઘરે 'દાવત' પર પહોંચી, હૈદરાબાદી બિરયાનીની માણી મોજ!
RCB ટીમે બિરયાનીની મોજ માણી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 10:40 AM

IPL 2023 માં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટક્કર સનરાઈઝર્સ હૈદરાબાદની થનારી છે. આ માટે આરસીબીની ટીમ હાલમાં હૈદરાબાદમાં છે. વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસી સહિતના બેંગ્લોરના સ્ટાર ખેલાડીઓ હૈદરાબાદમાં મોજૂદ છે. હૈદરાબાદ સામે જીતીને બેંગ્લોર પ્લેઓફ માટે પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરશે. સાથે જ આ જીત પણ મોટા અંતરથી મેળવવી જરુરી છે. આ દરમિયાન બેંગ્લોરની ટીમ હૈદરાબાદમાં મોહમ્મદ સિરાજના ઘરે ‘દાવત’ પહોંચી હતી.

RCB નો સુકાની ફાફ ડુ પ્લેસી અને વિરાટ કોહલી ઉપરાંત ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પણ સિરાજના ઘરે પહોંચ્યો હતો. સિરાજના પરિવારે તમામ ખેલાડીઓનુ બેંગ્લોરની પૂરી ટીમનુ સ્વાગત કર્યુ હતુ. હૈદરાબાદમાં હોવા દરમિયાન બેંગ્લોરની ટીમે સિરાજના પરિવારને મળવા પહોંચીએ કામ ચાહકોને પણ ખૂબ પસંદ આવ્યુ છે. સોશીયલ મીડિયા પર સિરાજના પરિવાર સાથે આરસીબીની ટીમના ખેલાડીઓની તસ્વીરો ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

સાચી પડી આ આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો

હૈદરાબાદી બિરીયાની ટાઈમ!

બેંગ્લોરના ખેલાડીઓએ સિરાજના ઘરે ખૂબ જ એન્જોય કર્યો હતો. ખેલાડીઓએ ખૂબ મસ્તી અને મજાક કર્યા હતા. સિરાજના પરિવારે પણ બેંગ્લોરની ટીમનુ ખૂબ જ જબરદસ્ત સ્વાગત કર્યુ હતુ. વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીએ સિરાજના પરિવાર સાથે તસ્વીરો પડાવી હતી. સિરાજના પરિવારની દાવત પર પહોંચેલી આરસીબીની ટીમની તસ્વીરો ટીમે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરી હતી.

RCB ની સિઝનમાં સ્થિતી

IPL 2023 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સતત સંઘર્ષ કરતી જોવા મળી હતી. અત્યાર સુધીમાં રમેલી 12 માંથી અડધી મેચ હાર્યુ છે અને એટલી જ મેચ જીતી છે. એટલે કે બેંગ્લોરે 6 મેચમા હાર અને 6 મેચમાં જીત મેળવી છે. પોઈન્ટ્સ ટેબલમાં બેંગ્લોર 5માં ક્રમે છે, પરંતુ પ્લેઓફ માટે બેંગ્લોરે હજુ પોતાની અંતિમ બંને મેચમા જીત જરુરી છે. જીત સારી હોવી પણ એટલી જ જરુરી છે, જે નેટ રનરેટ સારો બનાવી રાખે. આમ ગુરુવારે હૈદરાબાદ સામે સિરાજ પાસે તેના જ ઘરે સારા પ્રદર્શનની અપેક્ષા બેંગ્લોર રાખશે. સિરાજનુ પ્રદર્શન સિઝનમાં સારુ રહ્યુ છે.

આ પણ વાંચોઃ IPL Cheerleaders: ચીયરલીડર્સ સાથે પ્રેક્ષકે કર્યુ ‘ખરાબ’ વર્તન, વિડીયો ઉતારી ખૂબ પરેશાન કરી! Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">