Nicholas Pooran, IPL 2023: નિકોલસ પૂરને તોડ્યો રેકોર્ડ, 15 બોલમાં અડધી સદી, 19 બોલની રમતમાં RCB નો ખેલ ખતમ!

Nicholas Pooran એ લખનૌ સુપર જાયન્ટ્સ માટે મુશ્કેલ સમયે મહત્વની ઈનીંગ રમી હતી, રનના વાવાઝોડા સમાન તેની તોફાની રમતે ગુમાવેલી મેચમાં વિશાળ લક્ષ્યને પાર કરાવીને જીત મેળવી હતી.

Nicholas Pooran, IPL 2023: નિકોલસ પૂરને તોડ્યો રેકોર્ડ, 15 બોલમાં અડધી સદી, 19 બોલની રમતમાં RCB નો ખેલ ખતમ!
Nicholas Pooran fastest fiffty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 12:14 AM

IPL 2023 માં સતત બીજા દિવસે જબરદસ્ત મેચ રહી હતી. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સને તેના જ ઘરમાં અંતિમ ઓવરમાં હરાવ્યુ હતુ. રિંકૂ સિંહે સળંગ 5 છગ્ગા નોંધાવીને કોલકાતાને જીત અપાવી હતી. સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેના જ ઘરમાં લખનૌ સુપર જાયન્ટ્સે હરાવ્યુ છે. આ મેચ પણ દિલધડક રહી હતી. અંતિમ બોલ સુધી અનિશ્ચિતા રહી અને અંતમાં એક વિકેટથી લખનૌએ જીત મેળવી હતી. આ મેચમાં મહત્વની ભૂમિકા નિકોલસ પૂરને નિભાવી હતી. તેણે તોફાની રમત વડે બેંગ્લોરને હારનો માર્ગ લખ્યો હતો. જેમાં સ્ટોઈનીસે મહત્વનો સાથ નિભાવ્યો હતો.

પૂરને ઝડપી અડધી સદી નોંધાવતી ઈનીંગ રમી હતી. બોલની રીતે જોવામાં આવે તો પૂરનની ઈનીંગ ખૂબ જ નાની રહી હતી. પરંતુ આ દરમિયાન તેણે નિકાળેલા રનને જોવામાં આવે તો લખનૌની જીત માટે મહત્વના હતા. પૂરને 62 રનની ઈનીંગ રમી હતી. તેણે ઝડપી અડધી સદી નોંધાવી હતી. સિઝનમાં અજિંક્ય રહાણેએ ઝડપી અડધી સદી નોંધાવી હતી, તેને પૂરને બેંગ્લોરમાં તોડીને સિઝનની સૌથી ઝડપી અડધી સદી પોતાના નામે કરી હતી.

15 બોલમાં અડધી સદી

લખનૌની ટીમે શરુઆતમાં જ પોતાના સ્ટાર ખલેાડીઓની વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર મેયર્સ સહિત ત્રણ વિકેટ માત્ર 23 રનમાં જ ગુમાવી દીધી હતી. આમ પાવર પ્લેમાં માત્ર 37 રન જ લખનૌએ 3 વિકેટના નુક્શાને નોંધાવ્યા હતા. જોકે બાદમાં માર્કસ સ્ટોઈનીસ અને બાદમાં નિકોલસ પૂરનનુ વાવાઝોડુ ફુંકાયુ હતુ. બંનેએ ધમાલ મચાવતા એક બાદ એક બેંગ્લોરના બોલરની ખબર લેવી શરુ કરી હતી. જેને લઈ બંનેએ લખનૌની જીતનો માર્ગ તૈયાર કરી દીધો હતો. એક સમયે મેચમાંથી બહાર થઈ ચૂકેલ લખનૌ માટે લક્ષ્યની નજીક પહોંચવુ મુશ્કેલ હતુ. પરંતુ સ્ટોઈનીસ અને પૂરનની રમતે મેચને રોમાંચક બનાવવા સાથે બેંગ્લોર પર આફત ઉતારી દીધી હતી.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

પૂરને 15 બોલમાં જ અડધી સદી પૂરી કરી લીધી હતી. જ્યારે 19 બોલની ઈનીંગમાં તેમે 62 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન પૂરને 7 વિશાળ છગ્ગા જમાવ્યા હતા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની આ રમતે રમતનો ગિયર બદલી દીધો હતો અને લખનૌની જીત નિશ્ચિત બનાવી દીધી હતી. સ્ટોઈનીસે 30 બોલમાં 65 રન નોંધાવ્યા હતા. તેણે 5 છગ્ગા ફટકાર્યા હતા.

આ બેટરોએ ધરાવે છે સૌથી ઝડપી અડધી સદી

  1. કેએલ રાહુલઃ વર્ષ 2018માં પંજાબ કિંગ્સ વતી રમતા દિલ્હી કેપિટલ્સ સામે 14 બોલમાં અડધી સદી નોંધાવી હતી.
  2. પેટ કમિન્સઃ વર્ષ 2022 માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા 14 બોલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે અડધી સદી નોંધાવી હતી.
  3. નિકોલ્સ પૂરનઃ સોમવારે IPL 2023 ની મેચમાં બેંગ્લોર સામે 15 બોલમાં જ અડધી સદી નોંધાવી હતી.
  4. યુસુફ પઠાણઃ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વતી રમતા પઠાણે 2014 ના વર્ષમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અડધી સદી 15 બોલમાં નોંધાવી હતી.
  5. સુનિલ નરેનઃ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા 15 બોલમાં 2017ના વર્ષમાં બેગ્લોર સામે અડધી સદી નોંધાવી હતી.

આ પણ વાંચોઃ Video-મોટા શહેરોની ભીડમાં સ્પોર્ટ્સ માટે ગજબ ‘આઈડીયા’, ઉપર વાહનોની દોડાદોડ નિચે ક્રિકેટ, બેડમિન્ટન સહિતની રમત

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">