IPL 2024: વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સને હરાવ્યા બાદ મેદાન પરથી જ અનુષ્કા શર્માને કર્યો વીડિયો કોલ, જુઓ વીડિયો

વિરાટ કોહલીએ પુત્ર અકાયના જન્મ બાદ પોતાની સૌથી મોટી ઈનિગ્સ રમી હતી. તેમણે આવું પંજાબ કિંગ્સ વિરુદ્ધ 49 બોલમાં 77 રનની ઈનિગ્સ રમી છે, વિરાટની આ ઈનિગ્સથી આઈપીએલ 2024માં આરસીબીએ પોતાની પહેલી જીત નોંધાવવામાં સફળ રહી હતી. જીત બાદ વિરાટે પોતાના બાળકો સાથે વીડિયો કોલ કર્યો હતો.

IPL 2024: વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સને હરાવ્યા બાદ મેદાન પરથી જ અનુષ્કા શર્માને કર્યો વીડિયો કોલ, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Mar 26, 2024 | 10:20 AM

પહેલા આપી ફ્લાઈંગ કિસ અને પછી કર્યું પ્રોમિશ. વિરાટ કોહલીએ વીડિયો કોલ પર બાળકો સાથે વાત કરી હતી. પંજાબ કિંગ્સને હાર આપ્યા બાદ વિરાટે મેદાન પરથી જ પોતાના બાળકો વામિકા અને અકાયને વીડિયો કોલ કર્યો હતો. પોતાના બાળકો સાથે વાત કરતા વિરાટનો જે અંદાજ જોવા મળી રહ્યો હતો. તે તેના બાળકો સાથએ વાત કરતો આ વીડિયો ખુબ જ ક્યુટ છે અને વાયરલ પણ થઈ રહ્યો છે. સૌ કોઈનું દિલ પણ જીતી લીધું છે. આ વીડિયો જોઈને લાગે છે કે, કોહલી મેદાનમાં ભલે એગ્રેસિવ હોય પરંતુ બાળકો સાથે ખુબ જ કુલ જોવા મળે છે.

11 ચોગ્ગા અને 2 સિક્સ પણ સામેલ

વિરાટ કોહલીએ પોતાના બીજા બાળક એટલે કે, પુત્ર અકાયના જન્મને અંદાજે 2 મહિનાથી ક્રિકેટથી દુર હતો. તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આખી ટેસ્ટ સીરિઝથી પણ બહાર હતો. કોહલીએ સીધી આઈપીએલ 2024માં એન્ટ્રી કરી છે. આઈપીએલ 2024માં વિરાટ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એટલે કે, ઓરેન્જ કેપ તેના માથા પર છે. 25 માર્ચના રોજ પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચમાં તેમણે 49 બોલમાં 77 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં 11 ચોગ્ગા અને 2 સિક્સ પણ સામેલ છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પુત્રના જન્મ બાદ સૌથી મોટી ઈનિગ્સ રમી

પંજાબ કિંગ્સ વિરુદ્ધ 77 રનની ઈનિગ્સ રમી હતી. પુત્ર અકાયના જન્મ બાદ વિરાટ કોહલીના બેટમાંથી સૌથી મોટી ઈનિગ્સ આવી હતી. અને સૌથી મોટી વાત તો એ છે કે, તેની ટીમ આરસબીની આ સીઝનમાં મળેલી પહેલી જીત બની છે. આ ખુશીમાં વિરાટ કોહલીએ વીડિયો કોલ પર વાત કરી અને પોતાની ખુશી પરિવાર સાથે વ્યક્ત કરી હતી.

વિરાટ કોહલીએ બનાવ્યા 77 રન

વિરાટ કોહલીનો હાલમાં ક્યુટ વીડિયો સામે આવ્યો છે. વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામે 77 રનની ઈનિગ્સ રમી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંએ પંજાબ કિંગ્સને 4 વિકેટથી હાર આપી હતી. આ સાથે પોતાના હોમગ્રાઉન્ડ પર રમાયેલી આ સીઝનમાં એટલે કે, આઈપીએલ 2024માં પહેલી જીત નોંધાવી હતી. આરસીબીની આ બીજી મેચ હતી. આ પહેલા મેચમાં તેમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર મળી હતી.

આ પણ વાંચો : સ્પોર્ટસ બ્રેકગ્રાઉન્ડમાંથી આવે છે ક્રિકેટર, માતા-પિતા રહી ચૂક્યા છે સ્પોર્ટસમેન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">