IPL 2024 LSG vs RR: સંજુ સેમસને સિક્સર ફટકારીને મેચ સમાપ્ત કરી, રાજસ્થાન 7 વિકેટે જીત્યું

| Updated on: Apr 27, 2024 | 11:14 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 44માં મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2024  LSG vs RR: સંજુ સેમસને સિક્સર ફટકારીને મેચ સમાપ્ત કરી, રાજસ્થાન 7 વિકેટે જીત્યું
LSG v RR

આજે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને રાજસ્થાન રોયલ્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Apr 2024 11:10 PM (IST)

    રાજસ્થાનની જીત

    સંજુ સેમસને જોરદાર સિક્સર ફટકારી રાજસ્થાનને દમદાર જીત અપાવી

  • 27 Apr 2024 11:04 PM (IST)

    સંજુ-જૂરેલની ફિફ્ટી

    સંજુ સેમસન-ધ્રુવ જૂરેલની ફિફ્ટી, બંને વચ્ચે 100 રનની પાર્ટનરશિપ, રાજસ્થાન જીત તરફ

  • 27 Apr 2024 10:59 PM (IST)

    સંજુ સેમસનની દમદાર બેટિંગ 

    રાજસ્થાનનો સ્કોર 150 ને પાર, સંજુ સેમસનની દમદાર બેટિંગ

  • 27 Apr 2024 10:23 PM (IST)

    અમિત મિશ્રાએ લીધી વિકેટ 

    IPL ઈતિહાસના સૌથી સિનિયર ખેલાડી અને સ્પિનર અમિત મિશ્રાએ લીધી વિકેટ, રિયાન પરાગને કર્યો આઉટ

  • 27 Apr 2024 10:08 PM (IST)

    બટલર-જયસ્વાલ આઉટ

    રાજસ્થાન રોયલ્સને બે ઓવરમાં બે મોત ઝટકા, બટલર-જયસ્વાલ થયા આઉટ

  • 27 Apr 2024 09:17 PM (IST)

    રાજસ્થાનને જીતવા 197 રનનો ટાર્ગેટ

    લખનૌ સુપર જાયન્ટસે રાજસ્થાન રોયલ્સને જીતવા 197 રનનો ટાર્ગેટ આપ્યો

  • 27 Apr 2024 09:04 PM (IST)

    કેએલ રાહુલ 76 રન બનાવી આઉટ

    લખનૌ સુપર જાયન્ટ્સને પાંચમો ઝટકો, કેએલ રાહુલ 76 રન બનાવી થયો આઉટ, અવેશ ખાને લીધી વિકેટ

  • 27 Apr 2024 08:54 PM (IST)

    નિકોલસ પૂરન આઉટ

    સંદીપ શર્માએ ટાઈમ આઉટ બાદ તુરંત જ જોરદાર બેટિંગ કરતા નિકોલસ પૂરનને આઉટ કર્યો હતો.

  • 27 Apr 2024 08:50 PM (IST)

    લખનૌનો સ્કોર 150ને પાર

    15 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 150 ને પાર, કેએલ રાહુલ-દિપક હુડ્ડાની ફિફ્ટી, લખનૌ મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું છે.

  • 27 Apr 2024 08:35 PM (IST)

    દિપક હુડ્ડા આઉટ

    લખનૌ સુપર જાયન્ટ્સને ત્રીજો ઝટકો, દિપક હુડ્ડા ફિફ્ટી ફટકારી થયો આઉટ, અશ્વિને લીધી વિકેટ

  • 27 Apr 2024 08:32 PM (IST)

    દિપક હુડ્ડાની ફિફ્ટી

    કેએલ રાહુલ બાદ દિપક હુડ્ડાની દમદાર ફિફ્ટી, લખનૌ સુપર જાયન્ટ્સ મોટા સ્કોર તરફ, હુડ્ડાએ ચહલને દમદાર બાઉન્ડ્રી ફટકારી

  • 27 Apr 2024 08:21 PM (IST)

    રાહુલની ફિફ્ટી

    10 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 94/2, કેએલ રાહુલની દમદાર ફિફ્ટી

  • 27 Apr 2024 08:11 PM (IST)

    8 ઓવર બાદ લખનૌ 75/2

    8 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 75/2, કેએલ રાહુલ અને દિપક હુડ્ડાએ ફટકાબાજી શરૂ કરી, કેએલ રાહુલે અવેશ ખાનની ઓવરમાં જોરદાર સિક્સર અને ફોર ફટકારી.

  • 27 Apr 2024 08:00 PM (IST)

    પાવરપ્લે બાદ લખનૌ 46/2

    પાવરપ્લે બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 46/2, કેએલ રાહુલ-દિપક હુડ્ડાએ બાજી સંભાળી, છઠ્ઠી ઓવરના અંતિમ બોલ પર રાહુલની બાઉન્ડ્રી

  • 27 Apr 2024 07:42 PM (IST)

    સ્ટોઈનિસ ક્લીન બોલ્ડ

    IPL 2024 LSG vs RR: લખનૌ સુપર જાયન્ટ્સ બીજો ઝટકો, સંદીપ શર્માએ માર્કસ સ્ટોઈનિસ કર્યો બોલ્ડ

  • 27 Apr 2024 07:40 PM (IST)

    ડી કોક આઉટ

    લખનૌની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરમાં જ ક્વિન્ટન ડી કોકની વિકેટ લીધી હતી.

  • 27 Apr 2024 07:18 PM (IST)

    લખનૌ 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને

    લખનૌ સુપર જાયન્ટ્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં 5 મેચ જીતી છે અને ટીમ 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

  • 27 Apr 2024 07:18 PM (IST)

    રાજસ્થાનનો રેકોર્ડ

    રાજસ્થાને અત્યાર સુધીમાં સૌથી વધુ 7 મેચ જીતી છે અને આ ટીમ માત્ર 1 મેચ હારી છે.

  • 27 Apr 2024 07:11 PM (IST)

    રાજસ્થાને જીત્યો ટોસ, લખનૌ પહેલા કરશે બેટિંગ

    આજે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને રાજસ્થાન રોયલ્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

Published On - Apr 27,2024 7:10 PM

Follow Us:
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">